શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. રાજકારણના મોટા ખેલાડી કહેવાતા શરદ પવારના રાઇટ હેન્ડ ગણાતા નેતા ભાજપમાં સામેલ થઇ રહ્યા છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ સમાતાર શરદ પવાર માટે મોટા ઝટકા સમાન છે.

શરદ પવારની પાર્ટી આમ પણ ભાજપે પહેલેથી તોડી નાંખી છે ભત્રીજા અજિત પવારની સાથે સરકાર બનાવીને. હવે શરદ પવારના ખાસ ગણાતા અને લાંબા સમયથી NCPના પ્રમુખ રહેલા જયંત પાટિલ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે તેવી ચર્ચા છે.

જાણકારોનું કહેવું છે કે જયંત પાટીલ ભાજપમાં સામેલ થાય તેની બધી વાતચીત પુરી થઇ ગઇ છે. હવે માત્ર જયંત પાટીલને મહારાષ્ટ્ર સરકારમાં કયું મંત્રાલય સોંપવું એ બાબતે  વાત અટકેલી છે.

About The Author

Related Posts

Top News

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

વડોદરા શહેરની કહાણી: વિશ્વામિત્રીથી સ્માર્ટ સિટી સુધી

કોઈ પણ શહેર માત્ર તેના રસ્તાઓ, ઇમારતો કે મહેલો માટે યાદ રહેતું નથી. એક શહેરની સાચી ઓળખ તેની શાસન...
Gujarat 
વડોદરા શહેરની કહાણી: વિશ્વામિત્રીથી સ્માર્ટ સિટી સુધી

કટ-મનીની રાજ રમત શું છે? પશ્ચિમ બંગાળની દરેક ચૂંટણીમાં CM મમતા બેનર્જી આ શબ્દથી કેમ ઘેરાયેલા રહે છે?

છેલ્લી વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા ચૂંટણી, બંગાળમાં કટ-મનીના આરોપો CM મમતા બેનર્જીને ઊંઘવા નથી દેતા. લગભગ દરેક BJP ...
National 
કટ-મનીની રાજ રમત શું છે? પશ્ચિમ બંગાળની દરેક ચૂંટણીમાં CM મમતા બેનર્જી આ શબ્દથી કેમ ઘેરાયેલા રહે છે?

મિત્રને ઉછીના આપેલા પૈસા માંગવા મોંઘા પડ્યા, માત્ર ₹500 માટે લાકડીથી મારી મારીને પતાવી દીધો

ડાંગ જિલ્લાના નીલાશક્યા ગામમાં મિત્રતાને શરમસાર કરનારી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર ₹500ના નાણાકીય વ્યવહારમેં...
Gujarat 
મિત્રને ઉછીના આપેલા પૈસા માંગવા મોંઘા પડ્યા, માત્ર ₹500 માટે લાકડીથી મારી મારીને પતાવી દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.