ઉદ્ધવ-રાજ ઠાકરે ભેગા થાય તે પહેલા ભાજપે મોટો ખેલ પાડી દીધો

અંગ્રેજો શિખવીને ગયા હતા કે, ડીવાઇડ એન્ડ રૂલ મતલબ કે ભાગલા પાડો અને રાજ કરો. આ વાત ભાજપે બરાબરની પચાવી છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ભેગા થઇ રહ્યા છે તેવી જોરશોરથી ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. પરંતુ ભાજપે બંને ભાઇઓની પાર્ટીમાં એવો ખેલ પાડી દીધો  કે તેમના માટે પાર્ટીનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બની ગયું છે.

તાજેતરમાં નાસિકના એક કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના UBTના અનેક વરિષ્ઠ નેતા ભાજપમાં જોડાઇ ગયા હતા. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા  રાજ ઠાકરેના એકદમ નજીકના ગણાતા નાસિકના પૂર્વ મેયરે પણ પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે. આ પહેલા એકનાથ શિંદેની પાર્ટીમાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપના અનેક કોર્પોરેટરો પણ શિંદે ગ્રુપમાં ચાલ્યા ગયા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 01-05-2026 વાર- શુક્રવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સુપર ફ્લોપ રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ આ સીઝનમાં અત્યાર સુધીમાં...
Sports 
IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ બતાવી દીધું કે, ભલે તેમનો ઉછેર અમેરિકામાં થયો હોય, તેમણે પોતાના ભારતીય મૂળ...
‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

બરેલીની શેરીઓમાં રહેતી એક છોકરીએ IAS અધિકારી બનવાનું સ્વપ્ન જોયું, એક એવું સ્વપ્ન જે દેશભરના લાખો યુવાનો જોતા હોય...
National 
UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.