UPમાં 2.89 કરોડ મતદારોના નામ કપાયા છે, નુકસાન કોને થશે?

ભારતના ચૂંટણી પંચે તાજેતરમાં 12 રાજ્યોમાં SIRની પ્રક્રિયા કરી તેના આંકડાઓ જાહેર થયા છે. ઉત્તર પ્રદેશના આંકડાની વિશ્લેષણ પરથી ખબર પડે છે કે, વિરોધ પક્ષો જે SIRની પ્રક્રિયા સામે ઉહાપોહ મચાવતા કે અલ્પસંખ્યકોના મત કપાઇ જશે, દલિતોના ,પછાતોના મત કપાઇ જશે. પરંતુ ઉત્તર પ્રદેશમાં વિપક્ષો ઉંધા પડ્યા છે. કારણકે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમ સમાજના વધારે મત ડીલીટ થયા નથી તેને બદલે હિંદુ ખાસ કરીને ભાજપ સમર્થકોના વિસ્તારોમાં વધારે મત કપાયા છે.

ઉત્તર પ્રદેશમાં કુલ 15.44 કરોડ મતદારો છે, તેમાંથી 2.89 કરોડ મતદારો ડીલીટ થઇ ગયા છે, મતલબ કે 18.70 ટકા મત ઓછા થઇ ગયા. આને કારણે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને યોગી આદિત્યનાથ સામે મોટી મુશ્કેલી ઉભી થશે.

About The Author

Related Posts

Top News

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 16-03-2026 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.