બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોનો સાથ આપશે ઓવૈસી?

બિહારમાં આ વર્ષના અંતમા વિધાનસભાની ચૂંટણી છે અને બધી રાજકીય પાર્ટીઓને જોરશોરથી તૈયારી ચાલી રહી છે. વિપક્ષી ગઠબંધન બિહારમાં NDAએ સરકારને સત્તામાં આવતી રોકવા જોર લગાવી રહી છે. એવા સમયે AIMIMના પ્રમુખ ઔવેસી રવિવારે મહાગઠબંધન સાથે હાળ મેળવવાના સંકેત આપ્યા હતા.

ઔવેસીએ કહ્યુ કે અમારી પાર્ટીએ કોંગ્રેસ, આરજેડી અને અન્ય પક્ષના નેતાઓનો મહાગઠબંધન સાથે હાથ મેળવવાનો પ્રયાસ કર્યો છે. અમારો હેતુ પણ એ જ છે કે, બિહારમાં NDA ગઠબંધનને સત્તામાં આવતી રોકવી. જો કે ઔવેસીના આ અભરખા પુરા થાય એવું લાગતું નથી, કારણકે વિપક્ષો અનેક વખત એવો આરોપ લગાવી ચૂક્યા છે કે ઔવેસી એ ભાજપની B પાર્ટી છે અને ચૂંટણીમાં ભાજપને મદદ કરવા મેદાનમાં ઉતરે છે એટલે ઇન્ડિયા ગઠબંધનમાં પણ ઔવેસીની પાર્ટીને સામેલ નહોતી કરવામાં આવી.

About The Author

Related Posts

Top News

ભગવાન રામની વાણી અને આજના નેતાઓનો વાણી વિલાસ

આપણા વેદોમાં શબ્દને બ્રહ્મ કહેવામાં આવ્યા છે. એટલે કે શબ્દએ ઇશ્વરનો રૂપ છે. શબ્દના ચાર પ્રકાર બતાવાય છે. પરા, ...
National 
ભગવાન રામની વાણી અને આજના નેતાઓનો વાણી વિલાસ

મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

બાગપતમાં કિસાન દિવસની મીટિંગ દરમિયાન, એક વાંદરો અચાનક મીટિંગમાં પહોંચી ગયો હતો. ત્યારે એક ક્ષણનો પણ ખચકાટ કર્યા વિના...
National 
મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ

કેન્દ્ર સરકારે મહિલા અનામત કાયદામાં સુધારો કરતા સંસદમાં 3 મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે. આ બિલો પર આગામી 3 દિવસ...
National 
લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ

રાજકુમાર રાવની ફિલ્મ 'ટોસ્ટર' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો રિવ્યૂ

બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક, રાજકુમાર રાવ જો કોઈ ડાર્ક કોમેડી લઈને આવે છે તો કોઈ પણ તેની પાસેથી સુંદર...
Entertainment 
રાજકુમાર રાવની ફિલ્મ 'ટોસ્ટર' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો રિવ્યૂ
Copyright (c) Khabarchhe All Rights Reserved.