અમેરિકામાં મુળ ભારતીય ફાર્મા ટાયકુનની ધરપકડ, 1276 કરોડ માટે 180 કરોડ લાંચ આપી

અમેરિકામાં રહેતા મુળ ભારતીય ફાર્મા ટાયકુન તન્મય શર્માની લોંસ એંજલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોલીસે ધરપકડ કરી છે. મિશ્રા પર આરોપ છે કે તેમણે સાવરેન હેલ્થ ગ્રુપના માધ્યમથી 1276 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.તન્મય શર્માની સાથે તેના સહયોગી પોલ જિન સેનની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

તન્મય શર્મા સામે અમેરિકાં 2017થી કેસ ચાલે છે, શર્માએ સોવરેન હેલ્થ સેન્ટરમાં આવતા દર્દીઓની જાણ બહાર તેમના નામ પર વિમાનું રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું અને પછી ખોટા દાવાઓ રજૂ કરીને 1276 કરોડ રૂપિયા હડપી લીધા હતા. નવાઇની વાત એ છે કે આ 1276 કરોડ રૂપિયા મેળવવા માટે મિશ્રાએ 180 કરોડ રૂપિયાની લાંચ આપી હતી.તન્મય મિશ્રા મુળ આસામનો છે.

Related Posts

Top News

ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના...
Gujarat 
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?

અનામત અંગે છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. હવે સરકાર તેમાં એક નવો અધ્યાય ઉમેરવાની તૈયારી કરી રહી છે....
National 
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?

દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'

ઉત્તર પ્રદેશના કાનપુરમાં, એક પિતાએ પોતાની દીકરી પડી ગયા પછી રસ્તાઓની ખરાબ હાલત પર ગુસ્સો વ્યક્ત કરવા માટે એક...
National 
દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'

બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, ચૂંટણી પંચે બિહારમાં SIR એટલે કે ખાસ સઘન મતદાર સુધારણા હાથ ધરી છે. પરંતુ વિપક્ષ...
National 
બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું
Copyright (c) Khabarchhe All Rights Reserved.