- World
- પાકિસ્તાન માટે IMFએ લોન તો મંજૂર કરી, પણ 11 એવી શરતો રાખી કે પ્રજા પર ભાર પડશે
પાકિસ્તાન માટે IMFએ લોન તો મંજૂર કરી, પણ 11 એવી શરતો રાખી કે પ્રજા પર ભાર પડશે
By Khabarchhe
On

IMFએ પાકિસ્તાનને બેલ આઉટટ પ્રોગામ આપ્યો છે. બેલઆઉટનો મતલબ એ છે કે કોઇ બિઝનેસને બચાવવા માટે જે સહાય આપવામાં આવે તેને બેલઆઇટ કહેવામાં આવે. IMFએ પાકિસ્તાનને કહ્યું છે કે, આ પ્રોગામનો બીજો હપ્તો ત્યારે જ મળશે જ્યારે અમારી 11 શરતો પુરી કરશો.
IMFએ પાકિસ્તાનને એ પણ ચેતવણી આપી છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધવાથી આ પ્રોગામ પર અસર પડી શકે છે.
પાકિસ્તાને 1.76 ટ્રીલિયન રૂપિયાનું બજેટ પોતાની સંસદમા પસાર કરવું પડશે અને પાકિસ્તાનની પ્રજાને વીજળી આપવા માટે જે યુનિટ દીઠ 3.71 રૂપિયાની કેપ રાખી છે તે હટાવવા માટે કીધું છે. તેનો મતલબ એ કે હવે પાકિસ્તાની પ્રજાએ વીજળી માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. તેમનું વીજળીનું બિલ મોંઘુ થશે.
Related Posts
Top News
Published On
નવી કાર અને બાઇક ખરીદનારાઓને મોટી રાહત મળવાની શક્યતા છે. આ વખતે સ્વતંત્રતા દિવસના અવસર પર, PM નરેન્દ્ર મોદીએ...
BCCIએ ગંભીર ઈજા રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કર્યો, રિષભ પંતની ઇજા બની બદલાવનું કારણ, આ 2 નિયમો પણ બદલાયા
Published On
By Kishor Boricha
ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચ દરમિયાન જમણા પગમાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારે રિષભ...
તામિલનાડુના BJP પૂર્વ અધ્યક્ષ સી.પી.રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
Published On
By Nilesh Parmar
ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આજે NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના ગવર્નર અને તામિલનાડુના મોટા...
ચૂંટણી પંચની PC બાદ કોંગ્રેસ કહે- અમારા સવાલના જવાબ નથી આપ્યા, BJP કહે- ચૂંટણી પંચે યોગ્ય જવાબ આપ્યો
Published On
By Kishor Boricha
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ પર કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું છે...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.