Assembly Elections 2022

શિક્ષણના મુદ્દા પછી હવે કેજરીવાલ ગુજરાતમાં આ મતદારોને ટાર્ગેટ કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ બધી પાર્ટીઓ કરી રહી છે. જ્યાં ભાજપ અને કોંગ્રેસ પોતાના પરંપરાગત વોટબેંકને સાધવામાં લાગી ગઇ છે ત્યાં આમ આદમી પાર્ટી પોતાની નવી વોટબેંક ઊભી કરવામાં પ્રયત્નશીલ છે.  આમ આદમી પાર્ટીની હજુ કોઇ વોટબેંક ગુજરાતમાં નથી...
Gujarat  Assembly Elections 2022 

હવે 24 મે પછી ભાજપ વિધાનસભા ચૂંટણી માટે પૂરા જોશ સાથે મેદાનમાં ઉતરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આવનારા પડકારો, રાજકીય અને સામાજીક સ્થિતિને પહોંચી વળવા માટે બે દિવસની ચિંતન શિબિરમાં તૈયાર થયેલો રિપોર્ટ પ્રમાણે સરકાર અને સંગઠને આવનારા છ મહિનામાં સંકલનથી કામ કરવાનું રહેશે. આ રિપોર્ટની ચર્ચા 24મી યોજનારી કારોબારીની બેઠકમાં કરવામાં આવશે....
Politics  Gujarat  Assembly Elections 2022 

ભાજપ આવી ગયું છે ફૂલ ચૂંટણી મૂડમાં, સ્ટ્રેટેજી નક્કી કરવા 2 દિવસનું સઘન ચિંતન

વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ થવા લાગી છે. ભાજપના ટોચના 40થી વધુ આગેવાનો બે દિવસ સુધી ચૂંટણી ચિંતન કરશે. 15 અને 16 મે ના રોજ ભાજપની ચિંતન શિબિર યોજાઇ રહી છે જેમાં ચૂંટણી અંગેની સ્ટ્રેટેજી નક્કી કરાશે. આ બેઠકમાં પાર્ટીની કોર કમિટી...
Gujarat  Assembly Elections 2022 

નરેશ પટેલ મામલે ભાજપની શું છે સ્ટ્રેટેજી

ગુજરાતના પાટીદાર સમાજના નેતા અને ખોડલધામના સ્થાપક ટ્રસ્ટી નરેશ પટેલને રાજકારણમાં લાવવાના મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતાઓમાં ખેંચતાણ શરૂ થઇ છે તેવા સંજોગોમાં તેઓ રાજનીતિમાં આવશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા સર્જાયેલી જોવા મળે છે. નરેશ પટેલને ભાજપમાં લઇ જવા...
Politics  Gujarat  Assembly Elections 2022 

અમિત શાહના મતે અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશને આ બાબતોમાં નંબર વન બનાવ્યું

અમિત શાહે ફરી એકવાર સમાજવાદી પાર્ટી અને બસપા પર નિશાન સાધ્યું છે. અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશને માફિયા અને મસલમેનથી મુક્ત રાખવા માટે ભાજપ સરકાર જરૂરી છે. ગૃહમંત્રીએ અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે અખિલેશે UPને ઘણી બાબતોમાં...
National  Politics  Assembly Elections 2022 

બસપા અને ભાજપનો મેળ થઇ ગયો અને યુપીમાં મોટો ખેલ થઇ ગયો- ઓમ પ્રકાશ રાજભર

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 6 બેઠકો પર જીત મેળવનારી પાર્ટીએ આરોપ મુક્યો છે કે બસપાના ઉમેદવારોની યાદી ભાજપ ઓફિસમાં નક્કી થઇ હતી. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરે યુપી વિધાનસભામાં ચૂંટણી હાર્યા પછી આરોપ લગાવ્યો છે....
Assembly Elections 2022 

સપાની હારથી નિરાશ નેતાએ આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો, હોસ્પિટલમાં દાખલ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરી ચાલી રહી હતી. ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને બહુમતી મળી રહી હતી. સત્તાધારી પાર્ટી 274 સીટો પર આગળ હતી અને સમાજવાદી પાર્ટી (SP) 123 સીટો પર આગળ હતી. બસપા 4 સીટો પર, કોંગ્રેસ...
Assembly Elections 2022 

પંજાબમાં આમ આદમી પાર્ટી જીતવાની સાથે ઝેલેન્સ્કી કેમ ટ્રેન્ડ થવા માંડ્યા?

દેશની 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના 10 માર્ચે પરિણામ જાહેર થઇ ગયા તેમાં આમ તો 4 રાજ્યોમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે, પરંતુ પંજાબમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી જીતીને આખો ઇતિહાસ નાંખ્યો છે. પંજાબ ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી એ વાત...
World  Russia-Ukraine Conflict  Assembly Elections 2022 

UPમા યોગીની જીતથી પાકિસ્તાનને મરચા લાગ્યા, કહ્યું- હવે સ્થિતિ વધુ ખરાબ થશે

યુપીની વિધાનસભાની ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થઈ રહ્યા, આ વખતે પણ ઉત્તર પ્રદેશમાં BJP ભારે મતોથી બહુમતી સાથે સરકાર બનાવે છે. CM યોગી આદિત્યનાથ ફરી એક વાર પાંચ વર્ષ સુધી સત્તા ભોગવવાના છે. UPની ચૂંટણીના પરિણામની અસર સમગ્ર દેશમાં જોવા...
Assembly Elections 2022 

PM મોદીએ આખા દેશની રાજનીતિ બદલી નાંખી છે: ઓમ માથુર

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બીજી વખત જીતનો પરચમ લહેરાવ્યો છે અને બહુમતી સાથે વિજય મેળવીને ભલભલાની બોલતી બંધ કરી દીધી છે. યૂપીની ચૂંટણી પહેલાં ભાજપ ફરી સત્તા હાંસલ કરી શકે એ વાતની લોકોને શંકા હતી કારણ કે ખેડુત આંદોલન, લોકોની...
Assembly Elections 2022 

LIVE: 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામની પળેપળની માહિતી

ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુર વિધાનસભા ચૂંટણી 2022ની મતગણતરી શરૂ થઈ ગઈ છે. સવારે સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ EVM પર મતગણતરી શરૂ કરવામાં આવી છે. દરેક ચૂંટણી વાળા રાજ્યમાં મતગણતરીને લઈને ચાંપતો...
National  Politics  Assembly Elections 2022 

ભાજપ 80 ટકા બેઠકો જીતીને રેકોર્ડ બનાવશેઃ યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તમામ મતદારોને મારી અપીલ છે કે ભાજપને મત આપો. અમે 80 ટકાથી વધુ બેઠકો જીતીશું અને ભાજપ રેકોર્ડ બનાવશે. બૂથ પર પહોંચેલા મુખ્યમંત્રી પણ તેમના બૂથના પ્રથમ મતદાર બન્યા હતા. મત આપ્યા બાદ...
National  Politics  Assembly Elections 2022 

Latest News

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
National 
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે
Copyright (c) Khabarchhe All Rights Reserved.