ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 11-07-2026

દિવસ: શનિવાર

મેષ: નોકરી-ધંધામાં મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળી રહે, તબિયત નરમ ગરમ રહે, સ્વજનથી મનમેળ રહે.

વૃષભ: વ્યવસાયિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ આવતો જણાય, મિત્ર-બંધુઓનો સહકાર મળે.

મિથુન: કાર્યક્ષેત્રમાં સાનુકુળતા જણાય, આપના સપના પૂર્ણ થતા જણાય, મિત્ર-સ્નેહીથી મિલન થાય.

કર્ક:  આવક કરતા જાવક વધતી જણાય, તબિયત અંગે ખાસ ધ્યાન આપવું, આનંદ પ્રસંગ બને.

સિંહ: લાભની આશા નિષ્ફળતામાં પરિણમે, સંતાન અંગેના પ્રશ્નો હલ થાય, સ્નેહીથી મિલન થાય.

કન્યા: ગૃહજીવનમાં વિખવાદ ઉભો થતો જણાય, મનોદશાને શાંતિ અને ધીરજની સ્થિતિમાં રાખવી.

તુલા: નોકરી-મકાન-વાહનના પ્રસંગો પાર પડશે, તબિયત નરમ ગરમ રહે, પ્રવાસ ફળે.

વૃશ્વિક: ધીરજથી કરેલા કાર્યોમાં ગતિશિલતા આવે, આર્થિક મૂંઝવણોનો અંત આવે, પ્રેમમાં નિષ્ફળતા મળે.

ધન: સગા-વ્હાલા સાથે સમય સાનુકુળ બને, આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો.

મકર: કાર્યક્ષેત્રમાં સફળતા માટે મહેનતની જરૂર પડે, ધંધા-વ્યવસાયમાં અગત્યના કામ પાર પડે.

કુંભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો, સ્વજનથી મનમેળ સાધી શકશો.

મીન: સગા-સ્નેહી અંગે સમય સાનુકુળ રહે, આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.