- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહૂર્ત
તારીખ 16-8-2025
વાર શનિવાર
આજની રાશિ- મેષ દિવસના 11:42 પછી વૃષભ
ચોઘડિયા, દિવસ
કાળ 06:19 - 07:55
શુભ 07:55 - 09:31
રોગ 09:31 - 11:07
ઉદ્વેગ 11:07 - 12:43
ચલ 12:43 - 14:19
લાભ 14:19 - 15:55
અમૃત 15:55 - 17:31
કાળ 17:31 - 19:07
ચોઘડિયા, રાત્રિ
લાભ- 19:07 - 20:31
ઉદ્વેગ- 20:31 - 21:55
શુભ- 21:55 - 23:19
અમૃત- 23:19 - 24:43
ચલ- 24:43 - 26:07
રોગ- 26:07 - 27:31
કાળ- 27:31 - 28:55
લાભ- 28:55 - 30:19
રાહુ કાળ - 09:31 - 11:07
યમ ઘંટા - 14:19 - 15:55
અભિજિત-12:17 - 13:08
મેષ - તમારા સાહસથી આજે ધનમાં વૃદ્ધિ, આરોગ્ય માટે આજે લાભ આપતો દિવસ, આજે ગણેશજીનું સ્મરણ કરી બહાર નીકળવું.
વૃષભ - તમારા સંબંધોને આજે મધુર બનાવી શકશો, બાળકોના કામમાં આજે ખર્ચ થશે, હ્રીં નું ઉચારણ કરી બહાર નીકળશો સફળતા મળશે.
મિથુન - વિદ્યા અભ્યાસની બાબતમાં ધ્યાન આપી શકશો, આર્થિક લાભ મળવામાં રૂકાવટ આવી શકે છે, ગુરુદેવ કે ભગવાન કૃષ્ણનું સ્મરણ આજે ચોક્કસ કરજો.
કર્ક - ધંધામાં કોઈ પણ સાહસ સાચવીને કરવું, ઘર પરિવારમાં આનંદ રહે, આજે તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરી નીકળજો.
સિંહ - દિવસ દરમિયાન દોડ ધામ પછી આરામ મળશે, તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે, આજે કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરી કામ શરૂ કરજો સફળતા મળશે.
કન્યા - હરો ફરો આનંદથી દિવસ પસાર થાય, ભાગ્ય આર્થિક સમસ્યાઓ હળવી બને, ગણેશજીનું સ્મરણ કરી કામ શરૂ કરો.
તુલા - આજે ખાવા પીવામાં કાળજી રાખવી, તમારો પ્રવાસ આનંદમય બને, માતાજીનું ધ્યાન કરી આજે ઘરથી નીકળવું.
વૃશ્ચિક - સંબંધોમાં મધુરતા આવે, બહારનો ખોરાક લેવાનું આજે ટાળવું, ભગવાનના મંદિરમાં આજે પીળું ફૂલ અર્પણ કરવાથી ભાગ્ય સાથ આપશે.
ધન - મોસાળ અને સાસરી પક્ષ તરફથી સારા સમાચાર મળે, ધર્મ કાર્યમાં વૃદ્ધિ થાય, દેવસ્થાનની મુલાકાત લો, તમારા આનંદમાં વધારો થશે.
મકર - પતિ પત્નીના સંબંધ મજબૂત બનાવો, આજે સારો ધન લાભ થશે, હનુમાનજીનું સ્મરણ કરી કામની શરૂઆત કરો.
કુંભ - આજે કામ કાજમાં વધારો થાય, નોકરી કરતા લોકોને કામનું ભારણ રહે, વાહન ચલાવતા સાચવવું, રામ ભગવાનનું ધ્યાન કરી કામ શરૂ કરો.
મીન - ભાગ્ય તમને આજે સાથ આપશે, પરિવાર સાથે વધારે સમય વિતાવશો, પિતૃઓનું ધ્યાન કરી કામ શરૂ કરવું, આપ સહુનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ

