ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 24-02-2026

વાર- મંગળવાર

મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની ભક્તિમાં માતાજીને સુગંધિત વસ્તુ અર્પણ કરશો.

વૃષભ - તમારી પ્રતિભામાં વધારો થાય, પેટને લગતી સમસ્યામાં ધ્યાન રાખવું, આજે તમે માતાજીની ભક્તિ સાથે ગણેશજીનું ધ્યાન અવશ્ય કરો.

મિથુન - તમારી બચતમાં વધારો થાય, દૂરના સંબંધીથી મુલાકાત થાય, આજે માતાજીની સાથે પિતૃઓનું સ્મરણ અવશ્ય કરો.

કર્ક - આજે ઘરમાં ખર્ચના પ્રસંગો બને, સમાજમાં તમારી નામનામાં વધારો થાય, આજે મંદિરમાં દાન અવશ્ય કરવું.
 
સિંહ - ધંધામાં ઘરાકી આવતા આનંદ જણાય, ઘરમાં ખર્ચનું પ્રમાણ રહે, માતાજીની આજે વધારેમાં વધારે ભક્તિ કરો.

કન્યા - કોઈપણ પ્રકારના વિવાદોથી દૂર રહો, આજે તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજના દિવસમાં માતાજીની સાથે ભગવાન વિષ્ણુ  ધ્યાન અવશ્ય કરો.

તુલા - આજે તમે તમારી ધનની સ્થિતિને મજબૂત બનાવવા પ્રયાસ વધારો, આજે તમે માતાજીને સફેદ વસ્તુ અર્પણ કરો.

વૃશ્ચિક - પતિ પત્નીના સંબંધો મજબૂત બને, ખોટા ખર્ચાઓથી સાવધાન, આજના દિવસે માતાજી સાથે ક્ષેત્રપાળનું ધ્યાન અવશ્ય કરો.

ધન - આજે કોઈપણ ખોટા ખર્ચ ટાળો, તમારા શત્રુઓથી સાવધ રહો, માતાજીને આજે હળદરની ગાંઠ અર્પણ કરો.

મકર - યોગ્ય મહેનત અને યોગ્ય ફળ તમને મળશે, સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થાય, માતાજી સાથે ભગવાન કૃષ્ણનું ધ્યાન કરો.

કુંભ - ઘર પરિવારમાં ખર્ચ વધે, નવી વસ્તુઓ ઘરમાં આવે, આજે માતાજીને મીઠી વસ્તુ અવશ્ય અર્પણ કરો.

મીન - કોઈપણ સાહસ કરવું નહીં, શરીરમાં કમજોરીનો અહેસાસ થાય, માતાજીના મંદિરની મુલાકાત અવશ્ય લો.

About The Author

Related Posts

Top News

LPG ગેસની અછત? શાળામાં મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવી પાણીપુરી; વીડિયો વાયરલ

ભારતભરના શહેરોમાં હાલમાં LPG સપ્લાયની તંગીને કારણે ગભરાટનો માહોલ છે, ત્યારે પશ્ચિમ બંગાળની એક સરકારી શાળાએ આ સમસ્યાનો એક...
National 
LPG ગેસની અછત? શાળામાં મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવી પાણીપુરી; વીડિયો વાયરલ

ઓપિનિયન પોલને કારણે BJPનું ટેન્શન વધી ગયું; CM મમતા બેનર્જીને ચૂંટણી જીતવામાં આ 'કેપ્સ્યુલ 7' મદદ કરશે!

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો બ્યુગલ વાગી ચૂક્યો છે. 24 કલાકની અંદર, CM મમતા બેનર્જીના નજીકના ગણાતા ઘણા અધિકારીઓની બદલીઓ શરૂ...
National 
ઓપિનિયન પોલને કારણે BJPનું ટેન્શન વધી ગયું; CM મમતા બેનર્જીને ચૂંટણી જીતવામાં આ 'કેપ્સ્યુલ 7' મદદ કરશે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -17-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારતની GPS સિસ્ટમ બંધ થવાની અણી પર, ટ્રેનોથી લઈને વાહનો સુધી બધું જ પ્રભાવિત થવાનો તોળાઈ રહેલો ભય!

ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ (NavIC) હવે નબળું પડી ગયું છે. તેના ચાર ઉપગ્રહોમાંથી એક ઉપગ્રહે કામ કરવાનું બંધ કરી...
Science 
ભારતની GPS સિસ્ટમ બંધ થવાની અણી પર, ટ્રેનોથી લઈને વાહનો સુધી બધું જ પ્રભાવિત થવાનો તોળાઈ રહેલો ભય!
Copyright (c) Khabarchhe All Rights Reserved.