ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 16-06-2026

વાર- મંગળવાર

મેષ - આર્થિક લાભોમાં વધારો થાય, બાળકો પ્રત્યેની ચિંતાઓમાં વધારો થશે, ગુરુજનોની સલાહથી કામ પાર પાડો.

વૃષભ - નોકરી ધંધામાં કામ વધતા આનંદ રહે, પીડામાં વધારો થાય, તીખુ તળેલો ખોરાક ટાળવો.

મિથુન - હરવા ફરવામાં સાચવવું, ભાગ્ય ન ભરોસે ન રહેશો, આજના દિવસે પુરૂષાર્થ પર ધ્યાન કેન્દ્રિત કરો.

કર્ક - તમારુ બોલેલું કોઈને ખોટુ લાગી શકે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે, ઘરમાં તણાવ વધે.

સિંહ - આજે મનને શાંતિ મળે નહીં, લાગણી અને ક્રોધ બંને વધશે, ખોટા સાહસોથી દૂર રહેવું.

કન્યા - આજે ખર્ચાઓ પર કાબુ રાખવો જરૂરી, કચેરીને લગતા કામોમાં સાવધાની રાખવી, વાણીમાં કાબુ રાખવો.

તુલા - બાળકોને લગતા કામોમાં ધ્યાન આપી શકશો, તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય, મિત્રોને મળી આનંદ મળે.

વૃશ્ચિક - ઘર પરિવારમાં સમય આપવો પડે અને સામાન્ય ચિંતાઓ પણ રહેશે. 

ધન - હરવા ફરવામાં આનંદ રહે પણ સાવચેતી રાખવી,  જરૂરી કોઈપણ વિવાદોથી દૂર રહો.
 
મકર - તબિયતની જાળવણી જરૂરી, ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું, બહારનો ખોરાક ટાળવો.

કુંભ - એકલાપણાથી દૂર રહો, કોઈપણ ઝગડા વાળી સ્થિતિમાં મોન જરૂરી, ઘર પરિવાર અંગે ચિંતા રહેશે.

મીન - શરદી માથાનો દુખાવો જેવા રોગ હેરાન કરી શકે છે, શત્રુઓ હેરાન કરશે, તમારી બચતને મજબૂત બનાવો.

About The Author

Related Posts

Top News

14 વર્ષની નોકરી પછી છુટા કરી દીધા, 56 વર્ષની ઉંમરે ડિલિવરી બોય બનેલા વડીલની કરુણ વાર્તા થઇ વાયરલ

લિંકડઇન પર હાલમાં એક વાર્તા વાયરલ થઈ રહી છે. આ વાર્તા નોઈડાના રહેવાસી 56 વર્ષીય મનોજની છે. મનોજે પોતાના જીવનના ...
National 
14 વર્ષની નોકરી પછી છુટા કરી દીધા, 56 વર્ષની ઉંમરે ડિલિવરી બોય બનેલા વડીલની કરુણ વાર્તા થઇ વાયરલ

આંખની સારવારમાં ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કરતી ફરિયાદ કોર્ટે રદ કરી

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડીશનલ કમિશન) દ્વારા તબીબી નિષ્કાળજીના એક મહત્ત્વના કેસમાં હોસ્પિટલ અને ડૉક્ટરની તરફેણમાં ચુકાદો આપી,...
Gujarat 
આંખની સારવારમાં ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કરતી ફરિયાદ કોર્ટે રદ કરી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 10-07-2026 દિવસ: શુક્રવાર મેષ: ચિંતા અને અશાંતિના વાદળ વિખેરાશે, ઉત્સાહનો અનુભવ થાય, નવીન કાર્ય માટે સાનુકુળ તક છે. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દરરોજ આ 51 કરોડ કોલનો જવાબ કોઈ નથી આપતું, Truecaller-TRAI આમને-સામને

થોડા દિવસો પહેલા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ કોલ મેનેજમેન્ટ એપ્સ અને ડિજિટલ પ્લેટફોર્મ જેમ કે ...
Tech and Auto 
દરરોજ આ 51 કરોડ કોલનો જવાબ કોઈ નથી આપતું, Truecaller-TRAI આમને-સામને
Copyright (c) Khabarchhe All Rights Reserved.