ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 02-01-2026

વાર - શુક્રવાર

મેષ - નોકરી ધંધામાં ધારેલી સફળતા મળશે, પણ ખોટા સાહસોથી દૂર રહેવું, ભગવાન વિષ્ણુનું ધ્યાન અવશ્ય કરવું.

વૃષભ - તમારું ભાગ્ય તમને સાથ આપશે, પરિવારમાં સંબંધો વધારે મજબૂત બનશે, ભગવાન ભૈરવનું સ્મરણ કરી કામ શરૂ કરો.

મિથુન - તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરી શકશો, ધાર્મિક કાર્યમાં ભાગ લેવો, આજે દેવસ્થાનની અવશ્ય મુલાકાત લેવી.

કર્ક - આવેશમાં આવી સંયમ ન ખોઈ બેસો, તમારા ધનની સ્થિતિ મજબૂત બનશે, આજે સવારે સફેદ વસ્તુનું સેવન અવશ્ય કરો.
 
સિંહ - કોર્ટ કચેરીના કામમાં આજે વધારે ધ્યાન આપવું, મિત્રોથી મળી નવી વસ્તુઓ જાણો, મંદિરની ધ્વજાના દર્શન અવશ્ય કરો.

કન્યા -  તમારા સંતાન પર તમે ધ્યાન આપી શકશો, સમાજમાં નામના વધે, આજે તમે માં લક્ષ્મીના દર્શન કરી કામ શરૂ કરો.
 
તુલા - ઘર પરિવારમાં તણાવનું વાતાવરણ રહે, લોકોની સલાહથી કામ કરવું, આજે પિતૃઓના આશીર્વાદ લઈ કામ શરૂ કરો.

વૃશ્ચિક - કામ ધંધામાં આજે પ્રગતિ થાય, ભાઈ બહેનોના સબંધ વધારે મજબૂત બને, જળાશય કે નદીના દર્શન અવશ્ય કરવા.

ધન - તમારી વાણીથી ધારેલું કામ પાર પાડી શકશો, પરિવારમાં આનંદ રહે, આજે ગણેશજીનું નામ લઈ દિવસ શરૂ કરો.

મકર - પતિ પત્નીના સંબંધમાં મધુરતા આવે, તમારુ વિચારીને કરેલા સાહસનું ફળ મળશે, આજે બ્રાહ્મણ કે સાધુ સંતને દાન કરવાથી સફળતા મળશે.

કુંભ - શરદી ખાંસી જેવા રોગોથી સાચવવું, કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે, આજે ભગવાન રામનું સ્મરણ કરી ઘરેથી નીકળવું.

મીન - આજે તમને આર્થિક લાભ સમાજમાં માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય, વિદ્યા અભ્યાસ માટે સારો દિવસ, સફેદ વસ્તુનું સેવન કરી ઘરથી બહાર નીકળો.

About The Author

Related Posts

Top News

‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

બાગેશ્વર ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક સ્ટેજ પર...
Offbeat 
‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

હરિયાણાના અંબાલામાં બિલ્લુની મુર્રા ભેંસ સતત ચર્ચાનો વિષય રહી છે. સાહાના રહેવાસી બિલ્લુ અને તેની ભેંસોને સોશિયલ મીડિયા અને યુટ્યુબ...
National 
મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -27-01-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

અજિંક્ય રહાણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઉપ-કેપ્ટન રહ્યો અને તે તેને અને તેના વર્તનથી સારી રીતે પરિચિત છે....
Sports 
શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.