ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 21-07-2026

દિવસ: મંગળવાર

મેષ: ધાર્યું કામ પાર પડે, સ્નેહીજન સાથે મિલન થાય, આરોગ્યનું ધ્યાન રાખવું.

વૃષભ: સમય પ્રગતિકારક રહે, નવીન તકો સામે આવે, વાદ-વિવાદ ન થાય તે સાચવવું.

મિથુન: મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે, સંતાન અને અભ્યાસના પ્રશ્નો હલ થાય, પ્રવાસ ફળે.

કર્ક: અગત્યના પ્રશ્નો હલ થાય, ગૃહ વિવાદ હલ થશે, નવા સંબંધો બંધાય, પ્રવાસ ફળે.

સિંહ: મનોરથ પૂરા કરવા પ્રયત્નો ફળે, સ્નેહીથી મુલાકાતના યોગ બને, ચિંતા દૂર થાય.

કન્યા: મનોબળમાં આપોઆપ વધારો થાય, પ્રગતિકારક સમય રહે, ધાર્યા કામ પાર પાડી શકો.

તુલા: આવક સામે ખર્ચ વધારે થાય, તબિયત સાચવવી, કૌટુંબિક ચિંતા વધે.

વૃશ્વિક: આપની ચિંતા દૂર થાય, ખર્ચ જણાય, ભય દૂર થાય, નોકરી-ધંધામાં સાનુકુળતા મળે.

ધન: ધાર્યું કામ થવામાં અવરોધો દૂર થાય, મિલનના યોગ બને, પ્રવાસથી લાભ થાય.

મકર: મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે, સંતાનના અભ્યાસના પ્રશ્નો હલ થતા જણાય, સ્નેહીથી મિલન થાય.

કુંભ: આપની મુરાદ પૂરી થતી જણાય, નસીબનું પાંદડુ જોર કરશે, પ્રવાસ ફળે, સ્નેહીથી મિલન થાય.

મીન: મકાન-વાહન લેવાના યોગ બને, આવક કરતા જાવક વધે, આરોગ્યની કાળજી લેવી.

About The Author

Related Posts

Top News

ભારતીય ક્રિકેટમાં BCCI લાગૂ કરશે નવા નિયમો, આ છે સંપૂર્ણ યાદી

BCCI મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા સ્થાનિક ક્રિકેટમાં પ્રસ્તાવિત નવા ક્રિકેટ નિયમો લાગૂ કરવા માટે તૈયાર છે. આ નિયમો...
Sports 
ભારતીય ક્રિકેટમાં BCCI લાગૂ કરશે નવા નિયમો, આ છે સંપૂર્ણ યાદી

અમદાવાદમાં McDonald'sની રેસ્ટોરાં રાતોરાત કેમ સીલ મારી દેવાઈ? જાણો શું છે આખો મામલો?

અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા ગ્રાહકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. નરોડા વિસ્તારમાં હંસપુરા પાસે આવેલી McDonald's રેસ્ટોરન્ટ...
Gujarat 
અમદાવાદમાં McDonald'sની રેસ્ટોરાં રાતોરાત કેમ સીલ મારી દેવાઈ? જાણો શું છે આખો મામલો?

‘યુવાનોના ભવિષ્ય સાથે ચેડા નહીં થવા દઈએ’, PM મોદી NEET પેપર લીક પર બોલ્યા

'કોકરોચ જનતા પાર્ટી'ની સંસદ કૂચ પછી PM નરેન્દ્ર મોદીએ NEET પેપર લીક અંગે પોતાનું પહેલું નિવેદન આપ્યું...
Politics 
‘યુવાનોના ભવિષ્ય સાથે ચેડા નહીં થવા દઈએ’,  PM મોદી NEET પેપર લીક પર બોલ્યા

SBI ફંડના શેર માત્ર 7% પર લિસ્ટ થયા, પરંતુ બ્રોકરેજે આપ્યો મોટો ટારગેટ!

શેરબજારમાં અસ્થિરતા વચ્ચે, SBI ફંડ્સ મેનેજમેન્ટના શેરનું લિસ્ટિંગ સારું થયું નથી, જેટલી અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી. લિસ્ટિંગ પહેલાં...
Business 
SBI ફંડના શેર માત્ર 7% પર લિસ્ટ થયા, પરંતુ બ્રોકરેજે આપ્યો મોટો ટારગેટ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.