- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહૂર્ત
તારીખ -28-7-2025
વાર - સોમવાર
માસ - તિથિ- શ્રાવણ સુદ પાંચમ
આજની રાશિ - કન્યા
આજના ચોઘડિયા
શુભ -06:10 - 07:49
રોગ -07:49 - 09:28
ઉદ્વેગ -09:28 - 11:06
ચલ -11:06 - 12:45
લાભ -12:45 - 14:24
અમૃત -14:24 - 16:02
કાળ -16:02 - 17:41
શુભ -17:41 - 19:20
ચોઘડિયા, રાત્રિ
અમૃત -19:20 - 20:41
ચલ -20:41 - 22:03
રોગ -22:03 - 23:24
કાળ -23:24 - 24:45
લાભ -24:45 - 26:07
ઉદ્વેગ -26:07 - 27:28
શુભ -27:28 - 28:49
અમૃત -28:49 - 30:11
રાહુ કાળ -16:01 - 17:40
યમ ઘંટ -09:29 - 11:07
અભિજિત -12:19 - 13:11
મેષ - સકારાત્મક ઉર્જાઓ સાથે નોકરી ધંધામાં ધ્યાન અપાય, પારિવારિક પ્રશ્નોમાં ચિંતા રહે.
વૃષભ - ભાઈ ભાંડુઓ ના સહકારથી કામમાં પ્રગતિ કરાય, વાણીની મીઠાશથી ધનમાં વૃદ્ધિ થાય.
મિથુન - ભાગીદાર સાથે સુમેળ રહે, મહેનત પર વધારે ધ્યાન આપો, લાભ જરૂર મળશે.
કર્ક - ધંધામાં વધારે ધ્યાન આપી શકશો, પરિવારનો સાથ સહકાર મળી રહે.
સિંહ- ભાગ્ય સાથ આપશે, તમારી મહેનતનું પરિણામ મળે, મનને કાબુમાં રાખવું.
કન્યા- અકારણ ખર્ચ ટાળવો, પરિવારમાં આનંદનું વાતાવરણ રહે,
તુલા - તમારી આવકમાં વધારો થવાની શક્યતા, વિદ્યા અભ્યાસમાં ધ્યાન વધારવાની જરૂર.
વૃશ્ચિક - ઘર પરિવારનું વાતાવરણ સુધારવાની કોશિશ વધારો, નોકરી ધંધા માટે સારો દિવસ.
ધન - તીખું બહારનું ખાવાનું ટાળવું, મનનું મનમાં રહે આર્થિક પરિસ્થિતિ સુધરે.
મકર - તમારી ભક્તિમાં વધારો થાય, આર્થિક પ્રગતિ, બચતમાં વધારો થાય.
કુંભ - પત્ની ભાગીદાર તરફથી સારા પરિણામો પ્રાપ્ત થાય, આરોગ્યની કાળજી લેવી જરૂરી.
મીન - આર્થિક સ્થિતિ સુધારવા પ્રયાસ વધારો, શરદી ખાંસી જેવી તકલીફ થઈ શકે સાવચેત રહેવું, આપનો દિવસ મંગલમય રહે. દિવ્યાંગ ભટ્ટ

