- Business
- 400 કરોડના એક ડાયમંડની હરાજી થવાની છે, એવું શું છે આમાં ખાસ
400 કરોડના એક ડાયમંડની હરાજી થવાની છે, એવું શું છે આમાં ખાસ
By Khabarchhe
On

એક સમયે ઇંદોર અને વડોદરાના રાજ ઘરાનામાં જોવા મળતો 24 કેરેટનો ધ ગોલકોન્ડા બ્લુ ડાયમંડની 14 મે 2025ના દિવસે હરાજી થવાની છે અને આ ડાયમંડ 400 કરોડ રૂપિયામાં વેચાવવાની ધારણા રાખવામાં આવી છે.
નાસપતિ આકારનો આ ડાયમંડ ભારતની રાજા શાહી સાથે જોડાયેલો છે. આ ડાયમંડ ઇંદોરના મહારાજા ચશવંત હોલ્કર પાસે હતો જે 1947માં કિંગ ઓફ ડાયમંડ તરીકે ઓળખાતા હેરિ વિંટસેન ખરીદ્યો હતો અને એ પછી વડોદરાના મહારાજા પાસે આવ્યો હતો. વડોદરાના મહારાજાએ હેરી પાસેથી બ્લુ ડાયમંડ ખરીદ્યો હતો. વડોદરાના મહારાજાએ પાછો એ ડાયમંડ હેરીને વેચી દીધો હતો. હેરી વિંટસને ડિઝાઇન બદલીને બે વખત અન્ય વ્યક્તિને આ ડાયમંડ વેચ્યો હતો. ધ ગોલકાન્ડા બ્લુ એ એક દુર્લભ ડાયમંડ છે.
Related Posts
Top News
Published On
અંગ્રેજીમાં એક શબ્દ છે: inevitable. મતલબ કે, આ થવાનું જ હતું. આ તો પહેલેથી જ નક્કી હતું. ભારતના ઈ-કોમર્સ, ઓટીટી...
ભારતીય શેરબજાર ઓવરપ્રાઈઝ્ડ, દિગ્ગજ ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ ફેબરે કહ્યું- 1 વર્ષમાં...
Published On
By Vidhi Shukla
વિશ્વભરના બજારોમાં ભારે ઉથલપાથલ વચ્ચે, ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ અને 'ધ ગ્લૂમ, બૂમ એન્ડ ડૂમ રિપોર્ટ'ના એડિટર માર્ક ફેબર માને છે...
મુંબઇમાં પાર્કિંગ માટે જે નિર્ણય લેવાયો તેની ગુજરાતમાં પણ જરૂર છે
Published On
By Nilesh Parmar
મહારાષ્ટ્ર સરકારે કાર ખરીદનારાઓ માટે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રી પ્રતાપ સરનાઇકે જાહેરાત કરી કે, હવેથી કોઇ...
તોફાનને કારણે તૂટ્યું વિમાનનું નાક, ચીસો પાડી રહ્યા હતા મુસાફરો ,ઇન્ડિગો ફ્લાઇટમાં સર્જાયું આ દૃશ્ય
Published On
By Vidhi Shukla
દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E2142 માં અફરાતફરી થઈ ગઈ જયારે વિમાને હવામાં ખરાબ હવામાનનો સામનો કર્યો. જેમ જેમ ફ્લાઇટ...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.