ભારતના સૌથી અમીર ટોપ-2 બિઝનેસમેન ગુજરાતી, ત્રીજા નંબરના વ્યક્તિ ઘણા દૂર છે

M3M હુરુન ઇન્ડિયા રિચ લીસ્ટ જાહેર થઇ ગયું છે અને દેશના સૌથી ધનિક તરીકે પહેલા નંબરે મુકેશ અંબાણીનું નામ છે. જેમની નેટવર્થ 9.55  લાખ કરોડ રૂપિયા છે. સુરતના સૌથી ધનિક ટોપ-9ની વાત કરીએ તો પહેલાં નંબરે જે નામ જાહેર થયું છે તે ચોંકાવનારું છે. પહેલા બે નંબર પર ગુજરાતી બિઝનેસમેન છે, પરંતુ ત્રીજા સૌથી અમીર રોશની નાદર આ બંનેથી ખૂબ જ દૂર છે. રોશની નાદરની સંપત્તિ 2.84 લાખ કરોડ રૂપિયા છે.

સુરત ડાયમંડ અને ટેક્સટાઇવ માટે દુનિયાભરમાં જાણીતું છે, પરંતુ પહેલા નંબરે ડાયમંડ કે ટેક્સટાઇલમાંથી કોઇ નથી આ યાદીમાં પહેલા નંબરે KPI ગ્રીન એર્નજિના ફારુખ પટેલ પહેલા નંબર પર છે અને તમની નેટવર્થ 11930 કરોડ રૂપિયા છે.

sarkari

બીજા નંબર પર એથર ઇન્ડ.ના અશ્વીન દેસાઇ  9000 કરોડ નેટવર્ષ, ત્રીજા નંબરે N.J. ઇન્વેસ્ટમેન્ટના નીરજ ચોક્સી 8220 કરોડની નેટવર્થ,ચોથા નંબરે કલરટૈક્સના જયંતિભાઇ કબુતરવાલા7180 કરોડ, પાંચમા નંબરે શ્રીરામક્રષ્ણા એક્સ્પોર્ટસના ગોવિંધ ધોળકીયા 5980 કરોડછઠ્ઠા નંબરે કિરણ જેમ્સના બાબુ લાખાણી 5200 કરોડ, છ્ઠ્ઠા અને 7માં નંબરે રેઝોન સોલારના હાર્દિક કોઠીયા અને ચિરાગ નાકરાણી છે. બંનેનની નેટવર્થ 3970 કરોડ અને 9માં નંબરે અનુપમ રસાયણના આનંદ દેસાઇ 3750 કરોડ રૂપિયા.

About The Author

Related Posts

Top News

ભારતીય બેટ્સમેનો વિદેશમાં કેમ નબળા પડી જાય છે? ગાવસ્કરે બતાવી ખરી હકીકત!

ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે T20 શ્રેણી 3-0 થી જીતી લીધી છે, પરંતુ હારનો મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો છે. વિદેશમાં...
Sports 
ભારતીય બેટ્સમેનો વિદેશમાં કેમ નબળા પડી જાય છે? ગાવસ્કરે બતાવી ખરી હકીકત!

OpenAIનો AI એજન્ટ કાબુ બહાર જઈને પોતાની મેળે ઇન્ટરનેટ સુધી પહોંચી ગયો...

એક ઘટનાએ AIની દુનિયાના અગ્રણી ટેક નિષ્ણાતોમાં ચિંતા ઉભી કરી છે. ChatGPT બનાવનારી કંપની OpenAIએ સ્વીકાર્યું છે કે...
Tech and Auto 
OpenAIનો AI એજન્ટ કાબુ બહાર જઈને પોતાની મેળે ઇન્ટરનેટ સુધી પહોંચી ગયો...

શું સુરતમાં એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે? પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ

સુરતમાં જાહેરાતના બોર્ડ, બિલ્ડરોના પ્રોજેક્ટ અને અન્ય વિકાસકાર્યોના નામે વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં...
Gujarat 
શું સુરતમાં એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે? પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ

દિલ્હીમાં Gen-Z પછી, UPમાં Gen-Alpha રસ્તા પર ઉતર્યા; અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખિત બાંહેધરી આપી

દિલ્હીમાં જંતર-મંતર ખાતે Gen-Z પછી, ઉત્તર પ્રદેશમાં Gen-Alpha પણ રસ્તા પર ઉતરી આવ્યા. પૂર્વી ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં, વર્ગોનો...
National 
દિલ્હીમાં Gen-Z પછી, UPમાં Gen-Alpha રસ્તા પર ઉતર્યા; અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખિત બાંહેધરી આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.