મોર્ગન સ્ટેનલીએ શેરબજાર માટે એવી આગાહી કરી છે કે રોકાણકારોના ચહેરા ખીલી જશે

દુનિયાભરમાં અત્યારે જિયો પોલિટિકલ ટેન્શન છે, ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનું જોખમ, આર્થિક મંદીની વાત ચાલે છે અને ભારત સહિત દુનિયાભરના શેરબજારોમાં વેચવાલીનું દબાણ છે એવા સમયે મોર્ગન સ્ટેનલીના ભારતના એનાલિસ્ટે એવી આગાહી કરી છે જેનાથી રોકાણકારોના ચહેરા ખીલી જશે.

મોર્ગન સ્ટેનલી ઇન્ડિયાના એનાલિસ્ટ રુદ્રમ દેસાઇએ કહ્યું છે કે, મુંબઇ શેરબજારના સેન્સેક્સ ડિસેમ્બર 2025 સુધીમાં 1 લાખ 5,000ને પાર કરી શકે છે. દેસાઇનું માનવું છે કે, ભારતીય શેરબજારમા જોખમની સામે નફાની સંભાવના વધારે છે. ભારત દુનિયાનું સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ બનવા જઇ રહ્યું છે.

જો કે દેસાઇએ સાથે એ પણ કહ્યું છે કે, જો મંદી જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો ઇન્ડેક્સ 6 ટકા ઘટીને 70,000ના લેવલ સુધી પહોંચી શકે છે.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.