ધો-10માં શાળાએ કાઢી મુકેલા પછી એટલી મહેનત કરી કે IPS બની ગયા

એક IPSની સક્સેસ સ્ટોરી અનેક યુવાનોને પ્રેરણા આપે તેવી છે. ધો. 10માં ઓછા માર્ક્સ આવ્યા તો શાળાએ તેમને કાઢી મુકેલા આ વાત એટલી મોટી અસર કરી ગઇ કે તેમણે મહેનત કરવાની ગાંઠ વાળી અને UPSCની પરીક્ષા પહેલી જ ટ્રાયલમાં ક્રેક કરીને IPS બની ગયા.

ઉત્તર પ્રદેશના  IPS અધિકારી આકાશ કુલહરીને ભણવામાં ખાસ રસ નહોતો, તેમના ધો. 10માં ઓછા માર્કસ આવ્યા તો શાળાએ કાઢી મુક્યા. એ પછી આકાશ કુલહરીએ બિકાનેરની કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન લીધું અને ધો. 12ની પરીક્ષામાં એટલી મહેનત કરી કે તેમના 85 ટકા માર્ક્સ આવ્યા.આગળ ઘણું બધુ ભણ્યા પછી 2006માં UPSCની પરીક્ષા આપી અને પાસ થઇ ગયા. આકાશે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે જિંદગીમાં કોઇ પણ નિષ્ફળતા તમારો રસ્તો રોકી શકતી નથી.

About The Author

Related Posts

Top News

સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી...
Gujarat 
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન ન આપવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ...
National 
સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે...
Education 
NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં ...
National 
અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.