ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા 101 સ્થળોએ રક્તદાન શિબિર યોજાઇ

સુરત: ભારતની નંબર 1 સ્કિન ક્લિનિક ચેઇન – સખિયા સ્કિન ક્લિનિક દ્વારા ડૉક્ટર્સ ડેના અવસરે રવિવારના રોજ વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં 101 સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉમંગપૂર્વક ભાગ લીધો અને રક્તદાન કર્યું.

sakhiya
Khabarchhe.com

સખિયા સ્કિન ક્લિનિકના ચીફ ડર્મેટોલોજિસ્ટ ડૉ. જગદીશ સખિયાએ જણાવ્યું કે, 1 જુલાઈની તારીખે સમગ્ર વિશ્વમાં ડૉક્ટર્સ ડે ઉજવવામાં આવે છે. એ દિવસે તબીબી ક્ષેત્રે યોગદાન આપનારા ડોક્ટર્સ આભાર માનવો સાથે સાથે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે IMA સુરત દ્વારા રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાનમાં સખિયા સ્કિન ક્લિનિક દ્વારા સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં રક્તદાન શિબિર યોજાઈ હતી, કિરણ હોસ્પિટલના સહયોગથી, રવિવારે વલ્લભાચાર્ય કમ્યુનિટી હોલ, હીરાબાગ, નવસારી રોડ, વરાછા ખાતે પણ વિશાળ રક્તદાન શિબિર સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

sakhiya
Khabarchhe.com

શિબિરમાં સખિયા સ્કિન ક્લિનિકના દર્દીઓ અને શહેરના યુવાનોને રક્તદાન માટે આમંત્રણ અપાયું હતું. સવારના 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી યોજાયેલ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું. સખિયા સ્કિન ક્લિનિક તરફથી રક્તદાતાઓ માટે જમવાનું, પાણી, જુઈસ અને હેલ્થ ચેકઅપની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. 

ડૉ. જગદીશ સખિયાનું કહેવું છે કે, "સમાજમાં રક્તદાનની મહત્વતા લોકો સુધી પહોંચવી જોઈએ, જેથી આવશ્યક સમયે કોઈ વ્યક્તિને રક્તની અછત ન પડે."

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.