અમદાવાદમાં લૂંટેરી દુલ્હને 4 યુવક સાથે લગ્ન કર્યા, લગ્ન પછી રોકડ-દાગીના લઈ ભાગી જતી

તાજેતરમાં મહેસાણાના વિજાપુર તાલુકાના કુદેડી ગામે પોલીસ સ્ટેશનમાં એક વ્યકિતેએ ફરિયાદ નોંધાવી કે, એક મહિલા લગ્નના 4 દિવસ પછી બહાનું બતાવીને ફરાર થઇ ગઇ હતી અને 2.50 લાખ રૂપિયા સાથે લઇને ગઇ. આ વ્યક્તિએ લૂંટેરી દુલ્હન અને તેની ગેંગના 4 સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં જણાવાયું છે કે, કુદેડી ગામમાં ફરિયાદ નોંધાવ્યા પછી 4 અન્ય યુવકો સામે આવ્યા છે અને તેઓ પણ આ લૂંટેરી સોનિયાનો ભોગ બન્યા હતા. સોનિયા નામની એક મહિલા જુદા જુદા 4 લોકોને પરણીને ફરાર થઇ ગઇ છે. પોલીસના હાથમાં આ લૂંટેરી દુલ્હન આવી નથી, પરંતુ  તેની તસ્વીરો જારી કરવામાં આવી છે  જેથી બીજા લોકો આ લૂંટેરી દુલ્હનનો ભોગ ન બની શકે.

About The Author

Related Posts

Top News

Toyota Hilux ભારતમાં લોન્ચ, 4x2 વર્ઝન પણ થયું લોન્ચ, જાણી લો કિંમત

Toyotaએ ભારતીય બજારમાં તેની નવી કાર લોન્ચ કર્યું છે. આ એક એક પિકઅપ ટ્રક છે. આપણે વાત કરી રહ્યા...
Tech and Auto 
 Toyota Hilux ભારતમાં લોન્ચ, 4x2 વર્ઝન પણ થયું લોન્ચ, જાણી લો કિંમત

પેપર લીક બિલ પર લોકસભામાં ચર્ચા: રાહુલ ગાંધીએ એવું કહ્યું કે ભાજપ કહે માફી માંગવી જ પડશે

લોકસભામાં પેપર લીક સંબંધિત બિલ પર ચર્ચા દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બિલ પર 50...
Politics 
પેપર લીક બિલ પર લોકસભામાં ચર્ચા: રાહુલ ગાંધીએ એવું કહ્યું કે ભાજપ કહે માફી માંગવી જ પડશે

CJPએ શા માટે કહ્યું- સરકાર સુપ્રીમ કોર્ટનો રાજકીય ઉપયોગ કરી રહી છે, ફરી આંદોલનની આપી ચીમકી

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ આરોપ લગાવ્યો કે, તેના આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે અને ધરપકડની...
National 
CJPએ શા માટે કહ્યું- સરકાર સુપ્રીમ કોર્ટનો રાજકીય ઉપયોગ કરી રહી છે, ફરી આંદોલનની આપી ચીમકી

સરકારે જેમના ઘરો પર બૂલડોઝર ફેરવી દીધેલું એ તમામ 11 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, હવે ઘર કોણ આપશે?

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં 2022માં રામ નવમી શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. સેશન્સ કોર્ટે 27 જુલાઈ, 2026ના...
National 
સરકારે જેમના ઘરો પર બૂલડોઝર ફેરવી દીધેલું એ તમામ 11 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, હવે ઘર કોણ આપશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.