મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

પ્રયોશા પ્રતિષ્ઠાન ડાંગ સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામ ડાંગના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક પ્રવાસ કર્યો હતો. જે અંતર્ગત ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ ખાતે  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કૃષિમંત્રી જીતુભાઈ વાધાણી પણ‌ સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીએ તમામ વિદ્યાર્થીઓ માટે ગરમ નાસ્તો તથા જ્યુસની વ્યવસ્થા કરાવી હતી.

50

સ્વામીજીએ શાળાની વિશેષત્તાઓ તથા વિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃતિઓ તથા સિદ્ધિઓથી મુખ્યમંત્રીને માહિતગાર કર્યાં હતા. સતત મીટીંગોના દોર વચ્ચેથી ડાંગના વિદ્યાર્થીઓ માટે સમય ફાળવી વનવાસી વિદ્યાર્થીઓ પ્રતિ તેમની લાગણી વ્યક્ત કરી હતી.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.