મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ, હર્ષ સંઘવી થઈ ગયા પાવરફૂલ, જુઓ આખું લિસ્ટ

મંત્રીમંડળના શપથગ્રહણ બાદ પહેલી કેબિનેટની બેઠકમાં બધા મંત્રીઓને ખાતાની પણ ફાળવણી કરી દેવામાં આવી છે, જેમાં હર્ષ સંઘવીને હોમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. પ્રફૂલ પાનશેરિયાને આરોગ્ય ખાતું આપવામાં આવ્યું છે.

મંત્રીમંડળની યાદી

ક્ર.

હોદ્દો અને નામ

વિષયો

મુખ્યમંત્રી

   

1.

ભૂપેન્દ્ર પટેલ

સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, આયોજન, બિન-નિવાસી ગુજરાતીઓનો વિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગો અને મકાનો અને મૂડી યોજનાઓ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનીજ, બંદરો, માહિતી અને પ્રસારણ, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીને ફાળવવામાં ન આવેલા તમામ વિષયો.

નાયબ મુખ્યમંત્રી

   

2.

 હર્ષ સંઘવી

ગૃહ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યોરિટી, ગ્રામ રક્ષક દળ, ગ્રામ રક્ષાક દળ, નાગરિક સંરક્ષણ, પ્રોહિબિશન અને આબકારી, પરિવહન, કાયદો અને ન્યાય, રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, પ્રિન્ટીંગ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન

કેબિનેટ મંત્રીઓ

   

3.

 કનુ દેસાઈ

નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ

4.

 જિતેન્દ્ર વાઘાણી

કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધન

5.

 ઋષિકેશ પટેલ

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ્ય આવાસ, કાયદાકીય અને સંસદીય બાબતો

6.

 કુંવરજી બાવળિયા

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ્ય વિકાસ

7.

 નરેશ પટેલ

આદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામોદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગો

8.

 અર્જુન મોઢવાડિયા

વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી

9.

ડૉ. પ્રદ્યુમન વાજા

સામાજિક ન્યાય અને સશક્તિકરણ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ

10.

 રમણ સોલંકી

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો

---

   

રાજ્ય કક્ષાના મંત્રીઓ

   

1.

 ઈશ્વરસિંહ પટેલ

જળ સંસાધન, પાણી પુરવઠો (સ્વતંત્ર હવાલો)

2.

 પ્રફુલ પાનસેરિયા

આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો)

3.

ડૉ. મનીષા વકીલ

મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્ય કક્ષાના મંત્રી)

4.

 પરષોત્તમ સોલંકી

મત્સ્યોદ્યોગ

5.

 રમેશ કટારા

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર

6.

દર્શનાબેન વાઘેલા

કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન

7.

 કૌશિક વેકરિયા

શહેરી વિકાસ અને શહેરી આવાસ

8.

 પ્રવિણકુમાર માળી

કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદાકીય અને સંસદીય બાબતો

9.

ડૉ. જયરામ ગમિત

વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, પરિવહન

10.

 ત્રિકમ છાંગા

રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, પ્રિન્ટીંગ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન

11.

 કમલેશ પટેલ

નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યોરિટી, ગ્રામ રક્ષક દળ, ગ્રામ રક્ષાક દળ, નાગરિક સંરક્ષણ, પ્રોહિબિશન અને આબકારી

12.

 સંજયસિંહ મહીડા

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ્ય આવાસ, ગ્રામ્ય વિકાસ

13.

 પૂનમચંદ બરંડા

આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો

14.

 સ્વરૂપજી ઠાકોર

ખાદી, ગ્રામોદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગો

15.

રીવાબા  જાડેજા

પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

 

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.