ધાબળા કાઢી રાખો, ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી પડવાની છે, અંબાલાલની આગાહી

ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે અને હવે કડકડતી ઠંડીની પણ આગાહી થઇ ગઇ છે. ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, ફેબ્રુઆરી 2026 સુધી રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે.

અંબાલાલ પટેલે કહ્યું કે, 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફુંકાવવાનું શરૂ થશે અને રવિ મોસમ માટે હવામાન સુધરતુ જશે, 18 નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત અને હવાનું દબાણ ઉભું થશે જેને કારણે 18થી 24 નવેમ્બપ સુધી ગુજરાતમાં હવામાનમાં ફેરફાર થશે, મતલબ કે માવઠું થવાની શક્યતા છે. 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે  11 જાન્યુઆરીથી પણ ભારે ઠંડી પડશે, તમારા હાડકાં થીજાવી નાંખે તેવી. 20 ફેબ્રુઆરી પછી ઠંડીનું પ્રમાણ ઘટવા માડંશે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.