TRP ગેમ ઝોન આગના મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાએ આવક કરતા 1100 ટકા ગણી કમાણી કરી હતી

રાજકોટમાં 25 મે 2024ના દિવસે TRP ગેમ ઝોન આગની ઘટના બની હતી અને 28 લોકોના મોત થયા હતા. આ ઘટનાના મુખ્ય આરાપી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠીયા સામે હવે EDએ કસંજો કસ્યો છે. સાગઠીયા અને અન્ય બેની સામે PMLA કોર્ટમાં મની લોન્ડરીંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 અમદાવાદ EDના અધિકારીઓએ કહ્યુ કે, મનસુખ સાગઠીયાએ 2012થી 2024 દરમિયાન રાજકોટ પોસ્ટ ઓફિસની રિકરીંગ ડિપોઝીટમાં પુત્ર કેયુર અને પત્ની ભાવનાના નામે ખાતા ખોલી અને નિયમિત રોકડા જમા થતા હતા. એ પછી આ ખાતા બંધ કરીને સોના-ચાંદી ડાયમંડ અને અનેક સંપત્તિઓ ખરીદી હતી. સાગઠીયાનો તેના કાર્યકાળનો જે કાયદેસર પગાર હતો તેના કરતા 1100 ટકા વધારે સંપત્તિ હોવાનું તપાસમાં આમે આવ્યું છે. ED24 કરોડ કરતા વધારે સંપત્તિ સાગઠીયા પાસે હોવાનું કહ્યું છે.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.