ભૂલથી ભાઇએ ખોટા પરીક્ષા સેન્ટર પર ઉતારી, મદદ માંગતા પોલીસે ધો. 10ની વિદ્યાર્થિનીને પરીક્ષા સેન્ટર પહોંચાડી દીધી

હાલમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર સમયસર પહોંચે તે માટે સુરત પોલીસ વિદ્યાર્થીઓની મદદ આવી છે. સુરતમાં ધો. 10ની વિદ્યાર્થિનીને તેમનો ભાઇ મોટર સાઇકલ પર બેસાડી ભૂલથી લોકેશન આધારે તેમને ખોટા સ્થળ પર ઉતારી જતો રહ્યો હતો. જેથી વિદ્યાર્થિનીએ પરીક્ષા બંદોબસ્તમાં રહેલા પોલીસ પાસે મદદ માંગતા પોલીસ તમને મોટર સાઇકલ પર બેસાડી પરીક્ષા સેન્ટર પર પહોંચાડી દીધી હતી. 

હાલમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે સુરતમાં ધો. 10 વિદ્યાર્થિની યાસ્મીન ખાટુન નાસીર શૈખ જેનું પરીક્ષા સેન્ટર શ્રી સરસ્વતી હિંદી વિદ્યાભવન, વડોદ, ભેસ્તાન ખાતે આવેલ હતું. પરંતુ તેનો ભાઇ તેમને ગુગુલ લોકેશનના આધારે ભૂલથી ખોટા પરીક્ષા સ્થળ પર ઉતારી જતો રહ્યો હતો. જેથી યાસ્મીનને સ્થળ જુદુ હોવાનું જણાતા તેમણે નવસર્જન વિદ્યાલય, ગુ.હા.બોર્ડ, પાંડેસરા ખાતે પરીક્ષા બંદોબસ્તમાં હાજર પોલીસ હેડ કોન્સ્ટેબલ સંદિપભાઇ ગોવિંદભાઇ પાંડદીયા ને (પાંડેસરા પોલીસ સ્ટેશન) જાણ કરી જેથી પોલીસ કર્મચારી યાસ્મીનને પોતાનું પરીક્ષા સેન્ટર શ્રી સરસ્વતી હિંદી વિદ્યાભવન, વડોદ, ભેસ્તાન ખાતે ખાતે સમયસર પહોંચાડી દીધી હતી. 

નવસર્જન વિદ્યાલય પાંડેસરા ખાતે હાજર પોલીસ હેડ કોન્સ્ટેબલ સંદિપભાઇ ગોવિંદભાઇ પાંડદીયાએ જણાવ્યું હતું કે, એક વિદ્યાર્થિની યાસ્મીન ખાટુન નાસીર શૈખ જે તેમની પાસે મદદ માંગીને જણાવ્યું કે કે તેમનો ભાઇ ભૂલથી લોકેશનના આધારે ખોટા પરીક્ષા સ્થળ પર ઉતારી જતો રહ્યો છે. મારે શ્રી સરસ્વતી હિંદી વિદ્યાભવન, વડોદ, ભેસ્તાન ખાતે પહોંચવાનું છે તેથી મેં તેમને પરીક્ષા ચાલુ થવામાં 15 મિનિટનો સમય બાકી હતો અને પરીક્ષા સેન્ટર પર પહોંચાડી દીધી હતી. 

 

About The Author

Related Posts

Top News

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.