શક્તિસિંહના રાજીનામા પછી ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ કોણ?

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધી પછી હવે એ ચર્ચા શરૂ થઇ છે કે, ગુજરાત પ્રદેશ પ્રમુખનો તાજ કોના શિરે આવશે. કોંગ્રેસ હાઇકમાન્ડ સિનિયર નેતાઓ પાસેથી નવા પ્રમુખના નામ માટે અભિપ્રાય મેળવી રહી છે.

ગુજરાતના પ્રદેશ પ્રમુખ માટે અત્યારે 5 નામોની ચર્ચા ચાલી રહી છે. મતલબ કે આ નેતાઓ રેસમાં છે. સૌરાષ્ટ્રના પાટીદાર નેતા અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પૂર્વ સાસંદ અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુંમર, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, વાવના સાંસદ ગેનીબેન ઠાકોર અને વડનરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નામ ચર્ચામાં છે.

પરેશ ધાનાણી અને વીરજી પાટીદાર નેતા છે, જ્યારે અમિત ચાવડા અને ગેનીબેન OBC સમાજમાંથી આવે છે. જિગ્નેશ મેવાણી દલિત સમાજના છે.

About The Author

Top News

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે

(ઉત્કર્ષ પટેલ) બાળકો અરીસા જેવા હોય છે જેમાં તમારું વ્યક્તિત્વ, વર્તન અને વિચારો પ્રતિબિંબિત થાય છે. તમે લોકો સાથે જે...
Opinion 
તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.