- Gujarat
- ઇઝરાયલથી વીડિયો વાયરલ થયો અને પોલીસે કાંધલ જાડેજાના કાકી હીરલબાને ઉપાડી લીધા
ઇઝરાયલથી વીડિયો વાયરલ થયો અને પોલીસે કાંધલ જાડેજાના કાકી હીરલબાને ઉપાડી લીધા
By Khabarchhe
On
-copy5.jpg)
પોરબંદરના મહેર જ્ઞાતિના અગ્રણી અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે પોલીસમાં ગંભીર ફરિયાદ થઇ હતી.
મુળ કુછડી ગામના અને અત્યારે ઇઝરાયલ રહેતા લીલુબેન ઓડેદરા નામની મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને તેમણે રડતા રડતા વિનંતી કરી કે હિરલબાના માણસો અમારા પરિવારના લોકોને ઉંચકી ગયા છે તેમને બચાવો.
આ વીડિયો પોલીસ સુધી પહોંચતા તપાસ કરી તો ખબર પડી કે હિરલબાએ લીલુબેન ઓડેદરાના પતિ, પુત્ર સહિત અનેક લોકોનું અપહરણ કરીને પોતાના બંગલામાં 17 દિવસ સુધી ગોંધી રાખ્યા હતા.
લીલુબેનની દીકરીએ 70 લાખ ઉછીના લીધા હશે તેની ઉઘરાણી માટે હિરલબા અને તેમના માણસો લોકોને તો ઉંચકી લાવ્યા હતા, સાથે મોબાઇલ, વાહનો લેપટોપ વગેરે પણ લઇ આવ્યા હતા.
Related Posts
Top News
Published On
અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?
Published On
By Nilesh Parmar
સુરતના અનેક વિસ્તારોની અંદર અશાંત ધારો લાગૂ પાડવામાં આવેલો છે. પરંતુ તેનો યોગ્ય રીતે અમલ નથી થતો તેવી ફરિયાદ ખુદ...
ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે
Published On
By Nilesh Parmar
ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરત બારડનો પાલિકાની ચૂંટણી આવે તે પહેલા વ્હોટસએપ ગ્રુપમાં એક મેસેજ ફરતો થતા ભાવનગરના રાજકારણમાં હડકંપ...
સુરત ડાયમંડ બૂર્સને ધમધમતું કરવા હર્ષ સંઘવીએ કેમ મેદાનમાં આવવું પડ્યું?
Published On
By Nilesh Parmar
દુનિયાના સૌથી ઉંચા બિલ્ડીંગ અને દેશનું ઘરેણું બનનારા સુરત ડાયમંડ બૂર્સનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બર 2023ના દિવસે ઉદઘાટન, ...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.