કુમાર કાનાણીએ પોલીસ તોડનો 2 મહિના પહેલા લખેલો પત્ર અત્યારે કેમ વાયરલ થયો?

ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો એક પત્ર સોશિયલ મીડિયમાં વાયરલ થઇ રહ્યો છે જે તેમણે સુરત પોલીસ કમિશ્નરને લખ્યો હતો. આ પત્રમાં કાનાણીએ લખ્યું છે કે, હાર્પિક કંપનીના ડુપ્લીકેટ લીક્વીડ પર સરથાણા પોલીસે  અરના એન્ટરપ્રાઇઝ પર  દરોડા પાડ્યા હતા, પરંતુ ઓછો માલ બતાવવા માટે 8 લાખ રૂપિયોનો તોડ કર્યો હોવાની વાત કહેવામાં આવી છે. આવા પોલીસ કર્મચારીઓનો પણ વરઘોડો કાઢો એવી કાનાણીએ માંગ કરી છે.

જો કે નવાઇના વાત એ છે કે આ પત્ર જાન્યુઆરી 2025નો છે અને અત્યારે અચાનક વાયરલ થયો છે. કાનાણીએ કહ્યું હતું કે, આ તો ખાનગી પત્ર હતો, કેવી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો તે ખબર નથી.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.