હીરાને ઓળખવા ડાયમંડ પ્રુફ ડિવાઇસ લોન્ચ, જાણો ભારતમાં ક્યારે આવશે?

દુનિયાની સૌથી મોટી ડાયમંડ માઇન કંપની ડી બીયર્સે ગ્રાહકોનો વિશ્વાસ જળવાઇ રહે અને ડાયમંડના ઉદ્યોગમાં પારદર્શિતા વધે તેના માટે ડાયમંડ પ્રુફ ડીવાઇસ લોંચ કર્યું છે અને અત્યારે અમેરિકાના પસંદગીના સ્ટોરમાં આ મશીન રાખવામાં આવ્યું છે.

હીરાઉદ્યોગમાં બે પ્રકારના ડાયમંડ હોય છે એક જે કુદરતી રીતે ધરતીના પેટાળમાંથી નિકળે છે અને બીજો લેબોરેટરીમાં તૈયાર થતો ડાયમંડ જેને લેબગ્રોન ડાયમંડ કહેવામાં આવે છે. નેચરલ ડાયમંડની વેલ્યુ વધારે હોય છે. ગ્રાહકો જયારે ખરીદી કરે છે ત્યારે તેમને મુંઝવણ હોય છે કે નેચરલ ડાયમંડ છે કે લેબગ્રોન ડાયમંડ. આ મશીન ગ્રાહકોને બતાવી દેશે કે કયો ડાયમંડ છે. ડી બીયર્સે કહ્યું છે કે, અમેરિકાની સફળતા પછી આવતા વર્ષે બીજા દેશોમાં પણ આ ડાયમંડ પ્રુફ ડીવાઇસ લોંચ કરવામાં આવશે. મતલબ કે ભારતમાં આવતા વષે આ ડીવાઇસ આવશે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.