ડોનાલ્ડ ટ્રમ્પે પણ અમેરિકામાં ભારત જેવું ચાલુ કર્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ભારત પર 50 ટકા ટેરિફ નાંખે, રશિયા સાથેના સંબંધોને લઇને ભલે ટીકા કરે, પરંતુ તેમણે ભારતના એક જુગાડનો ઉપયોગ અમેરિકામાં શરૂ કર્યો છે. ભારતની અંદર મફત રેવડીનું ચલણ છે. મફત રાશન. યોજનાઓ હેઠળ બેંક ખાતમાં પૈસા જમા કરાવવા, મફત આરોગ્ય સંભાળ. તેમાં પણ ખાસ કરીને જે રાજ્યોની અંદર ચૂંટણી હોય ત્યારે ભારતમાં તો રેવડીનો ખજાનો ખુલ્લો મુકી દેવામાં આવે. મહિલાઓને પૈસા આપવાની જાહેરાત કરવામાં આવે.

હવે આ જ મફત રેવડીનો જુગાડ ટ્રમ્પે અમેરિકામાં અપનાવ્યો છે.આગામી ક્રિસમસ પહેલા અમેરિકાના 14.5 લાખ સૈનિકોને દરેક સૈનિક દીઠ 1.6 લાખ રૂપિયા આપવાના છે. ટ્રમ્પે આને વોરિયર ડીવીડન્ડ નામ આપ્યું છે. અમેરિકામાં માર્ચ 2026માં મીડ ટર્મ ચૂંટણી આવી રહી છે એટલે ટ્રમ્પે રેવડી વહેચવાનું ચાલું કર્યું છે.

About The Author

Related Posts

Top News

પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયા માટે વિસ્ફોટક બેટિંગ કરી હતી. T20 સીરિઝની ત્રીજી મેચમાં વૈભવે ...
Sports 
પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

NEET (UG) પરીક્ષામાં ગેરરીતિઓ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતમાં પરીક્ષા સુધારાઓની દેખરેખ માટે ઇન્ફોસિસના...
National 
કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

સુરતની BRTS બસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં જ્યારે મુસાફરો બસમાં ચઢતા ત્યારે જ બસ ડ્રાઇવરે...
Gujarat 
સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો

શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સારા સંવાદ સાથે અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ આવશ્યક માનવામાં આવે છે. જોકે, વારાણસીના પાંડેપુર વિસ્તારમાં...
National 
નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.