2 દિવસમાં 9 રાજ્યોમાં ભાજપ પ્રમુખ જાહેર થશે, ગુજરાતમાં ક્યારે?

ભારતીય જનતા પાર્ટીએ આ વખતે રાષ્ટ્રીય પ્રમુખ, પ્રદેશ, શહેર કે જિલ્લા તમામ પ્રમુખો માટે લોકશાહી ઢબે ચૂંટણી કરવાનું નક્કી કર્યું હતું. શહેર અને જિલ્લા પ્રમુખો તો બની ગયા છે, પરંતુ હજુ પ્રદેશ પ્રમુખોની બધી જગ્યાએ નિમણુંક નથી થઇ. હવે આગામી 2 દિવસમાં આંધ્રપ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દમણ, દીવ અને લખનૌમાં પ્રદેશ પ્રમુખની નિમણુંક કરી દેવામાં આવશે.

ભાજપે નક્કી કર્યું છે કે તે 19 પ્રદેશ પ્રમુખ બની જાય પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે. જો કે, નવાઇની વાત એ છે કે, ગુજરાતમાં પણ પ્રદેશ પ્રમુખનો મુદ્દો અટવાયેલો છે, પરંતુ ગુજરાતનું નામ હજુ સુધી સામે આવ્યું નથી.

તેલગાંણામાં રામચંદ્ર રાવને પ્રમુખ બનાવવાને કારણે ભાજપના ધારાસભ્ય ટી.રાજાએ રાજીનામું આપી દીધું છે.

About The Author

Related Posts

Top News

પતિએ પત્ની અને બે નાના બાળકોનું કુહાડીથી કાસળ કાઢી નાખ્યું, પછી ટ્રેન આગળ ઝંપલાવી દીધું

મધ્ય પ્રદેશના મુરેનામાં પતિ-પત્ની વચ્ચેના ઘરેલું ઝઘડામાં પતિ એટલો ગુસ્સે થયો કે તેણે તેની પત્ની અને બે નાના બાળકોનો કુહાડીથી...
National 
પતિએ પત્ની અને બે નાના બાળકોનું કુહાડીથી કાસળ કાઢી નાખ્યું, પછી ટ્રેન આગળ ઝંપલાવી દીધું

મહારાષ્ટ્રમાં વધુ એક ખેલ; 'ઓપરેશન ટાઇગર 2'માં UBTના વધુ 14 ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ તેવી ચર્ચા

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેતો દેખાઈ રહ્યા છે. શિવસેના (UBT)ના 6 લોકસભા સાંસદો DyCM એકનાથ શિંદે જૂથમાં...
National 
મહારાષ્ટ્રમાં વધુ એક ખેલ; 'ઓપરેશન ટાઇગર 2'માં UBTના વધુ 14 ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ તેવી ચર્ચા

સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટી લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન છે. પરંતુ શું તમે જાણો છો કે સુનિલ શેટ્ટીની 15...
Entertainment 
સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા ADC બેંકની સામે ભારતીય જનતા પાર્ટી (BJP) અને ખોડલધામ અમદાવાદ લખેલા ખેસવાળી ગાડીમાંથી નજર...
Gujarat 
અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.