મરાઠી ન બોલ્યો તો કર્ણાટકના બસ કંડક્ટરને માર પડ્યો પછી બંને સરકાર આવી સામ-સામે અને...

કર્ણાટકના બેલગાવીમાં બસ કંડકટર સાથે મારપીટને ઘટનાને કારણે આંતર રાજ્ય વિવાદ ઉભો થયો છે. ધર્મ, જાતિના નામે તો લડાઇ થાય છે હવે ભાષાના નામે પણ લડાઇ શરૂ થઇ છે.

કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસના એક કંડકટર સાથે મારપીટની ઘટના બની છે. કર્ણાટકની બસમાં મહિલાઓ માટે મફતમાં મુસાફરી હોય છે, પરંતુ એક પુરુષ મુસાફરે મફતમાં ટિકીટ માંગી, કંડકટરે ના પાડી તો મુસાફરે કહ્યું, મરાઠી ભાષામાં બોલ. કંડકટરે કહ્યું મને માત્ર કન્નડ ભાષા જ આવડે છે. એમાં ભારે હોબાળો થયો અને 6થી 7 લોકોએ કંડકટર સાથે મારપીટ કરી.એ પછી જ્યારે બસ ઉભી રહી ત્યારે 50 લોકોના ટોળાએ કંડકટર પર હુમલો કર્યો. આ ઘટનાના એવા પડઘા પડ્યા કે, મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે બસ સેવા બંધ કરી દેવામાં આવી.

Related Posts

Top News

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા...
Politics 
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
World 
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

ઉત્તર પ્રદેશના આગ્રામાં, નવપરિણીત દુલ્હને લગ્નની રાત્રે વરરાજાને દૂધ પીવડાવ્યું. આ પછી એવી 'ગેમ' થઈ કે બધા ચોંકી ગયા. મામલો...
National 
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.