ઇન્ડિગોએ મુસાફરો માટે 10,000 વળતર અને ટ્રાવેલ વાઉચરની જાહેરાત કરી

ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં દેશભરમાં મુસાફરોએ ઇન્ડિગોની ફલાઇટ રદ કરવાને કારણે ભારે હાલાકીનો સામનો કર્યો. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ઇન્ડિગોના CEOને બોલાવીને ખખડાવ્યા. હવે ઇન્ડિગોએ મુસાફરોની માફી પણ માંગી છે અને વળતરની પણ જાહેરાત કરી છે.

 ઇન્ડિગોએ કહ્યું છે કે 3, 4 અને 5 ડિસેમ્બર જે મુસાફરોને અસુવિધા થઇ છે તેમને સરકારી નિયમ મુજબ 5000થી 10000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. ફલાઇટનું અંતર, મુસાફરોને થયેલી અસુવિધાને ધ્યાનમાં રાખીને વળતર અપાશે. ઉપરાંત 10000 રૂપિયાનું ટ્રાવેલ વાઉચર એવા મુસાફરોને અપાશે જેમની ફલાઇટ વધારે વખત રિશીડ્યુલ થઇ.

ટ્રાવેલ વાઉચર 12 મહિના સુધી માન્ય રહેશે અને ઇન્ડિગોની ઘરેલું અથવા ઇન્ટરનેશનલ ફલાઇટમાં ઉપયોગ કરી શકાશે.

About The Author

Related Posts

Top News

પ્રેમ લગ્ન કરી સુરક્ષા માંગવા ગયેલી યુવતીનું SP ઓફિસની બહારથી કરાયું અપહરણ! પોલીસને પણ અડફેટમાં લેવાનો પ્રયાસ

રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેણે કાયદો અને વ્યવસ્થાને પણ પડકાર ફેંક્યો છે. પ્રેમ લગ્ન...
National 
પ્રેમ લગ્ન કરી સુરક્ષા માંગવા ગયેલી યુવતીનું SP ઓફિસની બહારથી કરાયું અપહરણ! પોલીસને પણ અડફેટમાં લેવાનો પ્રયાસ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -09-01-2026 વાર- શુક્રવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાજ્યમાં સર્ક્યુલેશન ન ધરાવતા નેશનલ હેરાલ્ડ અખબારને કર્ણાટક સરકારે સૌથી વધુ જાહેરાતનું ભંડોળ ફાળવ્યું!

નેશનલ હેરાલ્ડ અખબારને કોંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકાર તરફથી અન્ય કોઈપણ રાષ્ટ્રીય દૈનિક અખબાર કરતાં વધુ જાહેરાત ભંડોળ મળ્યું હતું...
National 
રાજ્યમાં સર્ક્યુલેશન ન ધરાવતા નેશનલ હેરાલ્ડ અખબારને કર્ણાટક સરકારે સૌથી વધુ જાહેરાતનું ભંડોળ ફાળવ્યું!

શિંદે સત્તાથી બહાર, અંબરનાથ કોંગ્રેસ મુક્ત; જ્યાં કોંગ્રેસ-ભાજપનું ગઠબંધન બન્યું હતું, ત્યાં નવો ખેલ થઈ ગયો

મહારાષ્ટ્રના રાજકારણમાં એક ગજબનો ખેલ જોવા મળ્યો. ક્યાંક જગ્યાએ ભાજપ અને કોંગ્રેસે ગઠબંધન બનાવ્યું, તો ક્યાંક ઓવૈસીએ ભાજપ સાથે...
Politics 
શિંદે સત્તાથી બહાર, અંબરનાથ કોંગ્રેસ મુક્ત; જ્યાં કોંગ્રેસ-ભાજપનું ગઠબંધન બન્યું હતું, ત્યાં નવો ખેલ થઈ ગયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.