ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વોટનું આખું ગણિત સમજો

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા પછી હવે 9 સપ્ટેમ્બર 2025ના દિવસે ચૂંટણી થવાની છે. NDA અને INDIA ગઠબંધને તેમના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મત કોણ આપે અને ચૂંટણી જીતવાનું ગણિત શું છે તે અમે સમજાવીશું.

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભા સાંસદો મત આપે. લોકસભામાં કુલ 543 અને રાજ્યસભામાં 245 સાંસદો છે. લોકસભામાં એક સીટ ખાલી છે અને રાજ્યસભામાં 5 ખાલી છે. એટલે કુલ મતદોરોની સંખ્યા 782 છે. જીત માટે 392 મત હોવા જરૂરી છે.

 NDA પાસે લોકસભા અને રાજ્યસભા મળીને કુલ 422 સાસંદો છે જ્યારે INDIA ગઠબંધન પાસે 336 છે.

આંકડાની દ્રષ્ટ્રિએ NDAના ઉમેદવારની જીત લગભગ નક્કી છે, પરંતુ ક્રોસ વોટીંગ થાય તો પરિણામ જુદુ આવી શકે છે.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.