- National
- હિંદુ યુવક સાથે લગ્ન કરનાર મુસ્લિમ યુવતીએ CM યોગી પાસે મદદ કેમ માંગી?
હિંદુ યુવક સાથે લગ્ન કરનાર મુસ્લિમ યુવતીએ CM યોગી પાસે મદદ કેમ માંગી?
By Khabarchhe
On

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક હાઇ પ્રોફાઇલ લવ-સ્ટોરી અત્યારે જબરદસ્ત ચર્ચામાં છે. મુસ્લિમ પરિવારની દાનિયા ખાને હિંદુ સમાજના હર્ષિત યાદવ સાથે મંદિરમાં ફેરા ફરી લીધા અને બંને પતિ-પત્ની બની ગયા. આ વાતથી ગુસ્સે ભરાયેલા દાનિયાના પિતાએ હર્ષિત અને તેના પરિવારજનો સામે અપહરણ અને અન્ય ગંભીર ફરિયાદો દાખલ કરી છે.
દાનિયા ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બરેલીના SPને મદદ કરવાની વિનંતી કરી છે. દાનિયાએ વીડિયોમાં કહ્યું છે કે, હર્ષિત અને તેના પરિવારજનોને પોલીસ હેરાન ન કરે. મેં મારી રાજીખુથી લગ્ન કર્યા છે, હું ખુશ છે અને હું નિર્ણય લેવા માટે પુખ્ત છે.
પોલીસે કહ્યું છે કે,મુસ્લિમ યુવતીનું મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધવામાં આવશે એ પછી કાર્યવાહી કરવામાં આવશે.
Related Posts
Top News
Published On
દિવાળીમાં પોતાના કર્મચારીઓને કાર ભેટ આપવા માટે જાણીતી બનેલી હરિ ક્રિષ્ણા ડાયમંડ કંપનીએ હવે પોતાના કર્મચારીઓ માટે નવી યોજના બનાવી...
વિરાટે બધાને ટેસ્ટ રમવાની સલાહ આપી હતી, આન્દ્રે રસેલે કહ્યું- 'તેમને પૈસા મળે છે'
Published On
By Kishor Boricha
વિરાટ કોહલીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેના દ્વારા કરવામાં આવેલી આ અચાનક જાહેરાતથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. RCB...
રાહુલ ગાંધી રેસના ઘોડાની વાત કરીને ગયા પછી 2 મહિનામાં જ ભાંજગડ શરૂ
Published On
By Nilesh Parmar
ગુજરાતમાં 61 વર્ષ પછી એપ્રિલ મહિનામાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું અને તે વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રેસના ઘોડાની વાત...
ગુજરાતના હવામાન વિભાગની આગાહી, 11 જૂન સુધી ગુજરાતના આ જિલ્લામાં વરસાદ પડશે
Published On
By Nilesh Parmar
ગુજરાતના હવામાન વિભાગે 7 જૂનથી 11 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. 7 જૂને પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.