PM-CMને હટાવવાનું બિલ કેન્દ્ર સરકાર હમણા કેમ લઇને આવી?

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં PM- CM હટાવવા સાથે જોડાયેલા 3 બિલો રજૂ કર્યા હતા જેનો વિરોધ પક્ષોએ ભારે વિરોધ કરીને હંગામો મચાવ્યો હતો અને બિલ ફાડી નાંખ્યું હતું. જો કે અમિત શાહે લોકસભામાં બિલ રજૂ કરી દીધું હતું અને હવે  પાર્લામેન્ટરી કમિટિને બિલ ભલામણ માટે મોકલવામાં આવ્યું છે.

સવાલ એ છે કે, આ બિલ અત્યારે લાવવાની જરૂર કેમ પડી? જાણકારોના કહેવા મુજબ ગયા વર્ષે જ્યારે દિલ્હીના પૂર્વ મુખ્યમંજ્ઞી અરવિંદ કેજરીવાલની શરાબ કૌભાંડમાં ધરપકડ થઇ અને તેઓ 6 મહિના જેલમાં રહ્યા અને જેલમાંથી સરકાર ચલાવી.

તે વખતે એવો કોઇ કાયદો નહોતો કે જેલમાં રહેનાર મુખ્યમંત્રી સરકાર ચલાવી શકે નહીં. એટલે આ બિલ લાવાવમાં આવ્યું , જેમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી કે કેન્દ્ર-રાજ્યોના મંત્રી જો કોઇ ગંભીર ગુનામાં સતત 30 દિવસ સુધી જેલમાં હોય તો 31માં દિવસે તેઓ આપોઆપો તેમના પદેથી હટી જશે.

About The Author

Related Posts

Top News

શું CM વિજય પછી ધનુષ પણ રાજકારણમાં આવશે? એક નિવેદન આપ્યા પછી લોકોમાં ચર્ચા શરુ થઇ ગઈ

પ્રખ્યાત તમિલ સિનેમા અભિનેતા અને દિગ્દર્શક ધનુષે તાજેતરમાં તેમના ચાહકોને સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. રવિવારે...
Entertainment 
શું CM વિજય પછી ધનુષ પણ રાજકારણમાં આવશે? એક નિવેદન આપ્યા પછી લોકોમાં ચર્ચા શરુ થઇ ગઈ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 28-07-2026 દિવસ: મંગળવાર મેષ: આરોગ્ય સાચવવું, ધાર્યા કામમાં વિલંબ થાય, વિઘ્ન બાદ સફળતા મળે, નાણાકીય ચિંતા હળવી બને. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયા માટે વિસ્ફોટક બેટિંગ કરી હતી. T20 સીરિઝની ત્રીજી મેચમાં વૈભવે ...
Sports 
પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

NEET (UG) પરીક્ષામાં ગેરરીતિઓ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતમાં પરીક્ષા સુધારાઓની દેખરેખ માટે ઇન્ફોસિસના...
National 
કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.