રેલવે મંત્રાલયે દિલ્હી સ્ટેશન ભાગદોડના વીડિયો ડિલીટ કરવા X પ્લેટફોર્મને કેમ કહ્યું?

ભારતના રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડના 285 વીડિયો ડીલીટ કરવા માટે નોટીસ પાઠવી છે અને 36 કલાકમાં આ વીડિયો ડીલીટ કરવા કહેવામાં આવ્યું છે. 17 ફેબ્રુઆરીએ રેલવે મંત્રાલયે નોટીસ પાઠવી છે.

15 ફેબ્રુઆરી 2025ના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 14 પર લોકો  ટ્રેનની રાહ જોઇને ઉભા હતા અને એનાઉસમેન્ટ થયું કે પ્લેટફોર્મ નં 16  પર ટ્રેન આવશે જેને કારણે ભારે ભાગદોડ મચી અને સરકારી આંકડા મુજબ 18 લોકોના મોત થયા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

રેલવે મંત્રાલયે કહ્યું છે કે નૈતિક માપદંડ અને X પ્લેટફોર્મની પોતાની કન્ટેન્ટ પોલીસીને આધારે પણ આ વીડિયોને ડીલીટ કરવામાં આવે.

About The Author

Related Posts

Top News

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.