હજુ પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગુજરાત પ્રમુખનું મુહૂર્ત કેમ નથી આવતું?

ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ઇતિહાસ રચી દીધો છે. લોકસભા 2024ની ચૂંટણી પત્યાને 1 વર્ષ પુરુ થઇ ગયું છતા હજુ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ વખતે ભાજપે  પ્રમુખોની લોકશાહી ઢબે ચૂંટણી કરવાનું નક્કી કર્યુ હતું.

ભાજપે તાજેતરમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના પ્રદેશ પ્રમુખ માટે  ભાજપના દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપી છે. મહારાષ્ટ્ર માટે કિરેણ રિજુજુ, ઉત્તરાખંડ માટે હર્ષ મલ્હોત્રા અને પશ્ચિમ બંગાળ માટે રવિશંકર પ્રસાદને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે છેલ્લાં ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે, ભાજપ અને  RSS વચ્ચે નામને લઇને ખેંચતાણ ચાલી રહી છે, જે નામ RSS રજૂ કરે છે તે ભાજપને પસંદ નથી આવતા અને ભાજપ જે નામ મુકે છે  તે RSSને પસંદ નથી આવતા.

Related Posts

Top News

હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે રાત્રે સુરતમાં સર્કીટ હાઉસમાં રાત્રે ડાયમંડ વેપારીઓએ સાથે એક બેઠક કરી હતી જેને કારણે સુરત...
Gujarat 
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત મહિલાઓ માટે બનાવવામાં આવેલી લાડકી બહેન યોજના હેઠળ 14000થી વધુ પુરુષોએ છેતરપિંડી કરીને નાણાકીય લાભ મેળવ્યા...
National  Politics 
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

  જે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજ્ઝુએ 2024માં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કર્યું હતું એ જ રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ...
World 
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ છટણીની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026માં TCS પોતાના...
Business 
આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.