Gautam Purohit

ગુજરાતની મહિલાઓએ છેલ્લા 20 વર્ષમાં પુરુષોને એક મામલે હરાવી દીધા

ગુજરાતમાં આરોગ્યની સુવિધા સુધરતાં અને મેડીકલમાં નવી ટેકનોલોજીનો સમન્વય કરતાં લોકોનું આયુષ્ય સુધર્યું છે. છેલ્લા 20 વર્ષમાં આયુષ્યમાં ચોંકાવનારો વધારો થયો છે. છેલ્લા આરોગ્ય સર્વે રિપોર્ટ પ્રમાણે પુરૂષ કરતાં મહિલાના આયુષ્યમાં વધારો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગે પુરૂષનું આયુષ્ય 70.7...
Health  Gujarat 

ગુજરાતીઓની કમાણી ઘટી છતા દેશમાં સૌથી વધારે કમાય છે

ગુજરાતમાં માથાદીઠ આવક બજાર ભાવે 160028 રૂપિયા અંદાજવામાં આવી હતી જે ગયા વર્ષની સરખામણીએ ચોંકાવનારો ઘટાડો દર્શાવે છે. આવક ઘટવાના અનેક કારણો સાથે કોરોના સંક્રમણ પણ જવાબદાર હોઇ શકે છે. ગયા વર્ષે માથાદીઠ આવક 164310 રૂપિયા હતી જેમાં 2.6 ટકા...
National  Gujarat  Money 

માણસોની જેમ આપણી જમીન પણ બીમાર પડે છે

જમીનની ફળદ્રુપતા ગુમાવવાની ખોટ સમગ્ર રાષ્ટ્રને ચૂકવવી પડે છે. ઉજ્જડ જમીનોને કારણે પાકનું ઉત્પાદન ઘટે છે, જેના કારણે ખેડૂતોની આવકમાં ઘટાડો થાય છે. દેશની સ્થિતિ નબળી પડે છે. રાષ્ટ્રીય કૃષિ આવકમાં ઘટાડો થાય છે. માણસોની જેમ આપણી જમીન પણ બીમાર...
Business  Agriculture  Gujarat 

રાજ્યમાં ત્રીજી વ્યક્તિએ એક ટુ-વ્હિલર અને 17મી વ્યક્તિએ એક મોટરકાર છે

ગુજરાત સંપૂર્ણપણે વાઇફાઇ તો થયું નથી પરંતુ હાઇ-ફાઇ જરૂર થયું છે. સરકારના મફત કે ચાર્જેબલ વાઇફાઇની લોકોને હવે જરૂર નથી પરંતુ હાઇફાઇ થવા માટે ગાડીની જરૂર છે. રાજ્યની આરટીઓ કચેરીમાં હવે દ્વિચક્રી વાહનોની સાથે મોટરકારની સંખ્યા પણ વધતી જાય છે....
Science  Tech and Auto  Gujarat 

સુરત મેટ્રો માટે જર્મનીએ આપ્યા 3664 કરોડ, ડાયમંડ અને ટેક્સટાઇલ કોરીડોર બનશે

ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર પછી સુરતમાં મેટ્રોરેલ શરૂ થઇ રહી છે. આ પ્રોજેક્ટ માટે જર્મન કંપનીએ લોન સહાય આપી છે. સુરતમાં મેટ્રોરેલનો ટ્રેક 40.35 કિલોમીટર નિયત કરવામાં આવ્યો છે. સુરતમાં બે તબક્કામાં આ પ્રોજેક્ટ શરૂ થવાનો છે. જર્મન ધિરાણકર્તાએ 442.26...
Gujarat  Infrastructure 

ગુજરાતમાં ટેલિકોમ કંપનીઓએ મોટો ફટકો, લોકો કનેક્શન કપાવી રહ્યા છે

ગુજરાતમાં બે મોબાઇલ કનેક્શન રાખવાની જગ્યાએ લોકો હવે બીજું કનેક્શન સરંડર કરી રહ્યાં છે પરિણામે એક વર્ષમાં 30 લાખથી વધુ કનેક્શન ઘટી ગયા છે. જો કે ગુજરાતની વસતીની સરખામણીએ મોબાઇલ કનેક્શનની સંખ્યા જુલાઇ 2021માં 7.03 કરોડ હતી જે ઘટીને 6.70...
Gujarat  Infrastructure 

ગુજરાતની મહિલાઓમાં ડાયાબિટિસનું પ્રમાણ અચાનક વધી ગયું

ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ડાયાબિટીશના દર્દીઓ વધી ગયા છે. કોરોના પછી તો આ આંકડો રોકેટગતિએ વધ્યો છે. મહિલાઓ કરતાં પુરૂષોમાં ડાયાબિટીશનના દર્દીઓ વધુ જોવા મળ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં આ સંખ્યા બમણી થઇ છે. ચોંકાવનારી બાબત એવી છે કે મહિલાઓમાં...
Health  Gujarat 

રાજનીતિમાં પરિવર્તન-જનતા આંદોલન કરતી નથી તેથી રાજકીય પાર્ટીઓને જલસા છે

લોકશાહીમાં પરિવર્તન આવી રહ્યું છે. કોઇપણ ચૂંટણી આવે, હવે મોંઘવારી અને બેકારી ચૂંટણી મુદ્દા રહ્યા નથી. આજે રાજ્ય અને દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ બેકાબૂ બની રહ્યાં છે. દૂધ, શાકભાજી, ખાદ્યતેલ અને જીવન આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી થઇ રહી છે...
Politics  Gujarat 

રાજ્યમાં આ બે પક્ષીઓ પર હાઇટેક સાધનોથી બાજનજર રખાઇ રહી છે

ગુજરાતમાં કુંડ અને કરકરા નામના પક્ષીઓની પ્રજાતિને સુરક્ષા આપવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. રાજ્યના વન વિભાગ દ્વારા બે કુંજ અને બે કરકરા પક્ષીને લેગ માઉન્ટ પ્રકારના GSM-GPS ટ્રાન્સમીટર લગાવી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 19 ઇમ્પોર્ટેડ...
Gujarat  Offbeat 

હવે નીલગાય પણ વિધાનસભા સુધી પહોંચવા લાગી, સંખ્યા ઘણી વધી ગઇ

ખેતરોમાં ખેડૂતો અને માર્ગોમાં વાહનચાલકો માટે ખતરારૂપ એવી નીલગાયની વસતીમાં ચોંકાવનારો વધારો થતો જાય છે. છેલ્લા સર્વે પ્રમાણે રાજ્યભરમાં નીલગાયની વસતી 2.70 લાખ જોવા મળી છે. એકલા અમદાવાદ જિલ્લામાં 10000 અને ગાંધીનગર જિલ્લામાં 3500થી વધુ નીલગાય જોવામાં આવી છે. નીલગાયના...
Gujarat 

ગટરમાં ઉતરી સફાઇ કરવામાં છેલ્લા 3 વર્ષમાં 16 કામદારોના મોત, સૌથી વધુ સુરતમાં

ગુજરાતના શહેરી વિસ્તારોમાં ગટરના કામો મશીનરીથી કરવાનો અદાલતનો આદેશ હોવા છતાં હજી પણ મ્યુનિસિપલ અને મ્યુનિસિપાલિટીના વિસ્તારમાં કામદારોને સફાઇ માટે ગટરમાં ઉતારવામાં આવી રહ્યાં છે. આવી ઘટનાઓમાં સુરત અને અમદાવાદ ટોચક્રમે છે છતાં શહેરના વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં...
Governance  Gujarat 

બુકીઓના મતે હાલ ચૂંટણી થાય તો ભાજપને કેટલી બેઠક મળે? સટ્ટાબાજી શરૂ

સટ્ટાબજાર અને બુકીઓના મતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતિ મળે તેવી સંભાવના દેખાઇ રહી છે. આ ચૂંટણી આડે છ મહિનાના સમયની વાર છે ત્યારે ગુજરાત અને મુંબઇના બુકીઓએ રાજ્યની ચૂંટણી માટેના દરો ખોલ્યા છે. આ દર દર્શાવે છે કે ભાજપ...
Gujarat  Assembly Elections 2022