Amit Rupapra

લગ્ન વચ્ચે હિમવર્ષા થઈ તો વરરાજો JCB લઇ દુલ્હનને પરણવા પહોંચ્યો, જુઓ Photos

દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઇ રહી છે. હિમવર્ષામાં કારણે ઘણા રસ્તાઓ બંધ થઇ ગયા છે. ત્યારે હિમાલયના સિરમૌરમાં થયેલી હિમવર્ષાના કારણે રસ્તો બંધ થઇ જતા. ભારે વરસાદના કારણે રસ્તો બંધ થઈ ગયો હોવાના કારણે એક વરરાજો JCBથી રસ્તા પરનો બરફ...
National 

લોક કલાકારો રાજનીતિમાં કેટલા સફળ? જાણો કિર્તીદાન ગઢવીએ શું કહ્યું

રાજકારણમાં હવે કલાકારોનું મહત્ત્વ વધ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, અલગ-અલગ પાર્ટી દ્વારા કલાકારોને તેમના પક્ષમાં જોડવામાં આવી રહ્યા છે. તો કેટલીક પાર્ટીઓ દ્વારા કલાકારોને ટિકિટ આપીને ચૂંટણી પણ લડાવવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ...
Politics  Gujarat 

રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી રોગને દૂર કરી શકે છે આ ચાર જ્યૂસ

ઘણા લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તેઓ ઝડપથી નાની-નાની બીમારીઓના ઝપેટમાં આવી જતા હોય છ પરંતુ આજે અમે એવા ચાર જ્યુસ વિષે માહિતી આપશું કે જે જ્યુસ તમને કોઈ પણ જગ્યા પર સરળતાથી મળી જશે અને તે પીવાથી...
Health 

દુલ્હન જાન લઇને લગ્ન કરવા પહોંચી, ખુલ્લી જીપના બોનેટ પર કર્યો ડાંસ, જુઓ Video

લગ્ન સમારોહમાં વરરાજો જાન લઈને કન્યાને પરણવા માટે જતો હોય છે. પણ આનાથી વિપરીત કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક અનોખી જાન નીકળી હતી. આ જાનમાં વરરાજો જોવા મળ્યો નહોતો. પણ વરરાજાની જગ્યા પર દુલ્હન જોવા મળી...
National 

વડોદરામાં ચાલીના રહીશો બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે બન્યા કરોડપતિ

બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. મહત્વની વાત છે કે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી માટે જમીન સંપાદનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...
Gujarat  Central Gujarat 

Video: વ્યક્તિ કુતરાને મારતો હતો, લોકો વીડિયો ઉતારતા હતા, તેવામાં ગાયે બદલો લીધો

એવું કહેવામાં આવે છે કે, લોકોએ કરેલા કર્મોની સજા તેમને જરૂરથી મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા કોઇ અન્ય વ્યક્તિ પર ક્રૂરતા કરવામાં આવતી હોય છે ત્યારે લોકો એવું કહેતા હોય છે કે લોકોએ તેમના કરેલા કર્મોનો ફળ હંમેશા મળે...
Offbeat 

80% યુવતીઓ ફોટો અપલોડ કરતા પહેલા ફિલ્ટરનો ઉપયોગ કરે છે, દેખાડો કે બીમારી?

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ખૂબ જ વધ્યો છે. લોકો પોતાની નાનામાં નાની મૂવમેન્ટનો ફોટો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. તો કેટલાક લોકો પોતાના વોટ્સએપ કે ફેસબૂક પર સ્ટોરી મૂકે છે. એટલે એવું કહી શકાય કે સોશિયલ...
Offbeat 

હેલમેટ પહેરવાની જગ્યાએ યુવકે લટકાવેલું, પોલીસે આ રીતે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો

વાહન ચલાવતા સમયે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ પરંતુ ઘણા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. જ્યારે અકસ્માતની ઘટના બને છે ત્યારે લોકોને ગંભીર ઇજા થઇ હોવાની ઘટનાઓ અથવા તો લોકોના મોત થયા હોવાના મામલા સામે આવે છે. ત્યારે મધ્ય...
National 

કોઈ દેવ સ્થાન ન હોવા છતા પણ લોકો માનતા પૂરી કરવા આ જગ્યા પર ચઢાવે છે પાણી

રાજ્યમાં ઘણા મંદિરો આવેલા છે. અલગ-અલગ મંદિરો પર લોકો તેમની મનોકામના પૂર્ણ થતા માનતા ચઢાવતા હોય છે. ત્યારે આજે ગુજરાતમાં એક એવા સ્થાનની વાત કરવી છે કે આ સ્થાન પર કોઈ દેવી-દેવતા ન હોવા છતાં પણ લોકો તેમની માનતા પૂરી...
Gujarat 

ગુજરાતના આ ગામમાં વરરાજાની જગ્યા પર તેની બહેન દુલ્હન સાથે ફેરા ફરે છે

છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદ પાસે આવેલા ગામડાઓમાં જે આદિવાસીઓ વસવાટ કરે છે. તેમના રીતિરિવાજો એવા હોય છે કે, જે જાણીને પણ લોકો આશ્ચર્યચકિત થઈ જાય એટલે હાલ 21મી સદીમાં લોકો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આગળ વધી રહ્યા છે પરંતુ છોટાઉદેપુર...
Gujarat 

તમે દિવસમાં આટલા કલાક વેબ સીરિઝ જોતા હોય તો માની લેજો કે તમે એડિક્ટ બની ગયા છો

અત્યારના સમયમાં મોટા ભાગના લોકોની પાસે સ્માર્ટફોન હોય છે અને વેબ સીરિઝનો ક્રેઝ વઘવાના કારણે મોટા ભાગના યુવાનો પોતાનો ઘણો સમય વેબ સીરિઝ જોવા પાછળ કાઢી નાંખે છે અને કેટલાક યુવાનો તો વેબ સીરિઝના એડિક્ટ થઈ જાય છે, જેથી યુવકો...
Health 

M.Comનો અભ્યાસ કરેલો યુવક મધમાખીનો ઉછેર કરીને કમાય છે લાખો રૂપિયા

એક તરફ ઘણા લોકો ભણીગણીને નોકરીની શોધ કરી રહ્યા છે અને બીજી તરફ M.Com સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને એક યુવક મધમાખી ઉછેરના ધંધામાં પડ્યો છે. આ ધંધાથી ઓછી મહેનતે એક વર્ષે તે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યો છે. આ યુવકનું...
Gujarat  North Gujarat