દિવ્યાને માતાએ બનાવી ચેસ વર્લ્ડ ચેમ્પિયન, ફડણવીસે 3 કરોડનું ઇનામ આપ્યું

મહારાષ્ટ્રના નાગપુરની 20 વર્ષની દિવ્યા દેશમુખે તાજેતરમાં ચેસનો મહિલા વર્લ્ડકપ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. ચેસની ફાઇનલ મેચમાં દિવ્યા ભારતની કોનેરુ હમ્પીને હરાવીને ગ્રાન્ડ માસ્ટર બની હતી.

ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન તરફથી દિવ્યા દેશમુખને 42 લાખ રૂપિયાનું ઇનામ મળશે. હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દિવ્યાનું સન્માન કરીને 3 કરોડ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપ્યું હતું. નાગપુરમાં જન્મેલી દિવ્યા 5 વર્ષની હતી ત્યારથી ચેસ રમતી હતી અને 7 વર્ષની ઉંમરે તો નેશનલ ટાઇટલ જીતીને આવેલી

દિવ્યાને વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનાવવામાં તેની માતા નમ્રતા દેશમુખનો મોટો ફાળો છે. જ્યારે ટ્રેનમાં દિવ્યા અને તેની માતા જતા ત્યારે માતા ચેસના સ્ટેપ્સ શિખવતી અને અગાઉની મેચોનું એનાલીલીસ સમજાવતી હતી.

 

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.