ભારત-પાકિસ્તાન મેચ પહેલા ગાવસ્કરે કેપ્ટનને આપી આ ખેલાડીને સામેલ કરવાની સલાહ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વન-ડે મેચ 23 ફેબ્રુઆરીને રવિવારના દિવસે દુબઇમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવવાની છે એ પહેલા દિગ્ગજ ક્રિક્રેટર સુનીલ ગાવસ્કરે એક ઇન્ટરવ્યૂમાં ટીમ ઇન્ડિયાને સલાહ આપી છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ સામેની મેચમાં ફાસ્ટ બોલરોએ વિકેટ લીધી. ટીમ ઇન્ડિયાના શમીએ 5 અને હર્ષલ રાણાએ 3 વિકેટ લીધી, પરંતુ એક નોંધપાત્ર વાત એ હતી કે સ્પીનરોએ બેસ્ટમેનોને જબરદસ્ત અંકુશમાં રાખ્યા હતા. ભારત અને પાકિસ્તાનની મેચમાં વરૂણ ચક્રવર્તીને એક સ્પીનર તરીકે સામેલ કરવો જોઇએ. વરૂણ ચક્રવતી એવી સ્પીન નાંખે છે કે બેસ્ટમેનોને રમવાનું ભારે પડી જાય.

જો કે જો ટીમ ઇન્ડિયા ગાવસ્કરની સલાહ માને તો હર્ષિત રાણાને પડતો મુકવો પડે અને હર્ષિત પર અત્યારે રોહિત શર્મા અને ટીમ ઇન્ડિયાના કોચને ભારે વિશ્વાસ છે.

About The Author

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.