શ્રીલંકામાં દાયકાઓ સુધી રાજ કરનારા પૂર્વ રાષ્ટ્રપતિને પત્ની પ્રેમ ભારે પડ્યો, જેલમાં જવું પડ્યું

રાનિલ વિક્ર્મસિંઘે પર આરોપ છે કે, 2023માં જ્યારે તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે ક્યુબા અને અમેરિકાની સત્તાવાર મુલાકાતે ગયા હતા અને ત્યાંથી પોતાની પત્નીના લંડનમાં આયોજિત દિક્ષાંત સમારોહમાં 10 લોકો સાથે પહોંચી ગયા હતા. આ તેમનો સત્તાવાર કાર્યક્રમ નહોતો. આમ છતા તેમણે સરકારી તિજોરીમાંથી 1.69 કરોડનો રૂપિયાનો ખર્ચ કરી નાંખ્યો હતો. ઉપરાંત તેમની પર એ પણ આરોપ હતો કે, પોતાના પર્સનલ બોડીગાર્ડનો પગાર પણ સરકારી તિજોરીમાંથી ચૂકવતા હતા.

CIDએ કોલંબોની એક કોર્ટમાં રાનિલ વિક્રમસિંઘેને રજૂ કર્યા હતા. તેઓ 2022માં રાષ્ટ્રપતિ બન્યા હતા.

About The Author

Related Posts

Top News

દિબિશા, અર્ચિતા અને યશસ્વિની... Gen-Z આંદોલનમાં પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળ્યા BJP નેતાઓના બાળકો!

પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચલાવવામાં આવેલા આંદોલનનો અંત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે...
National 
દિબિશા, અર્ચિતા અને યશસ્વિની... Gen-Z આંદોલનમાં પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળ્યા BJP નેતાઓના બાળકો!

NEET આંદોલન એક ચેતવણી છે, ભારતનો યુવા હવે 'નિર્જીવ મતદાર' નથી રહ્યો તે જાગૃત છે, તે સવાલ પૂછે છે અને તે જવાબદારી માંગે છે

ભારતની લોકશાહીના ઇતિહાસમાં જ્યારે પણ યુવાઓ રસ્તા પર ઉતર્યા છે ત્યારે તેમણે રાજકીય ભૂકંપ લાવી દીધો છે. પરંતુ તાજેતરમાં 'નીટ'...
National 
NEET આંદોલન એક ચેતવણી છે, ભારતનો યુવા હવે 'નિર્જીવ મતદાર' નથી રહ્યો તે જાગૃત છે, તે સવાલ પૂછે છે અને તે જવાબદારી માંગે છે

અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આર્મી ઓફિસરના 20 વર્ષીય પુત્રની કાર ગટરમાં પડી જતાં તેનું મોત થયું

શુક્રવારે સવારે દિલ્હીમાં થયેલા એક માર્ગ અકસ્માતે એક પરિવારની ખુશી થોડીક જ મિનિટોમાં છીનવી લીધી. દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં કાર...
National 
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આર્મી ઓફિસરના 20 વર્ષીય પુત્રની કાર ગટરમાં પડી જતાં તેનું મોત થયું

બિજેન્દ્ર ગુપ્તા 25 વર્ષથી ચલાવી રહ્યો હતો પેપર લીકનો ધંધો! મહારાષ્ટ્ર TET પ્રશ્નપત્ર આ રીતે લીક થયું

પેપર લીકને કારણે દેશભરમાં વાતાવરણ તંગ છે. NEET પેપર લીક અંગે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો દિલ્હીના જંતર-મંતરથી પટના સુધી ઘણા...
National 
બિજેન્દ્ર ગુપ્તા 25 વર્ષથી ચલાવી રહ્યો હતો પેપર લીકનો ધંધો! મહારાષ્ટ્ર TET પ્રશ્નપત્ર આ રીતે લીક થયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.