7 વર્ષ પછી PM મોદી-જિનપીંગની એક કલાક બેઠક થઇ, શું કોઇ ફાયદો થશે?

ચીનના તિયાનજિનમાં શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન ( SCO)ની બેઠક મળી રહી છે અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી-જિનપીંગ વચ્ચે લગભગ 1 કલાક જેટલી વાતચીત થઇ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 વર્ષ પછી ચીન ગયા છે અને આ બેઠકને જાણકારો મહત્ત્વની માની રહ્યા છે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જે રીતે ભારત અને ચીન પર ટેરિફ નાંખ્યા છે એવા સમયે આ મુલાકાત અગત્યની છે.

શી જિનપિંગે કહ્યું કે, અત્યારના સમયમાં દોસ્ત બનવુ, પડોશી બનવું અને ડ્રેગર અને હાથીને એક સાથે આવવું જરૂરી છે. ચીનને ડ્રેગન કહેવાય છે અને જીનપીંગે ભારતને હાથી તરીકે ગણાવ્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, ભારત અને ચીનની સરહદો પર બંને દેશના પ્રતિનિધિઓએ સમાધાન કર્યું છે.

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.