વીમા સેક્ટરમાં 100 ટકા FDIથી શું LIC નબળી પડશે?

સંસદના શિયાળુ સત્રમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે સબકા બીમા સબકી રક્ષા 2025 બિલ પસાર થઇ ગયું છે અને 100 ટકા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપવામાં આવી છે. મતલબ કે ઇન્શ્યોરન્સ સેક્ટરમાં હવે વિદેશની કંપનીઓ ભારતમાં કોઇ પણ કંપનીઓ સાથે જોઇન્ટ વેન્ચર કે કોલોબ્રેશન વગર એકલા હાથે ઓફિસ શરૂ કરી શકશે.

સરકારે વીમા સેક્ટરમાં 2001માં 26 ટકા FDI,2015માં 49 ટકા, 2021માં 74 ટકા અને હવે 2025માં 100 ટકા FDIની મંજૂરી મળી છે.

વિપક્ષોએ વિરોધ કર્યો કે 100 ટકા સીધા રોકાણને કારણે ભારતની સ્થાનિક વીમા કંપનીઓને ભારે અસર પડશે. ગ્રાહકોની વ્યક્તિગત માહિતી વિદેશની કંપની પાસે જશે તેનો દુરપયોગ થઇ શકે અને સરકારની LIC નબળી પડી શકે છે.

About The Author

Related Posts

Top News

નવી ટાટા પંચ થઇ લોન્ચ; બોલ્ડ લુક, સ્માર્ટ ફીચર્સ... CNG અને ઓટોમેટિક પણ! કિંમત છે આટલી

લાંબી રાહ જોયા પછી, દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક, ટાટા મોટર્સે આખરે તેની માઇક્રો SUV, ટાટા પંચનું ફેસલિફ્ટેડ મોડેલ...
Tech and Auto 
નવી ટાટા પંચ થઇ લોન્ચ; બોલ્ડ લુક, સ્માર્ટ ફીચર્સ... CNG અને ઓટોમેટિક પણ! કિંમત છે આટલી

‘અજમેર શરીફ દરગાહ પહેલા શિવ મંદિર હતું’, ASI સર્વેની માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ

અજમેરની જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અજમેર દરગાહ મૂળ રૂપે...
National 
‘અજમેર શરીફ દરગાહ પહેલા શિવ મંદિર હતું’, ASI સર્વેની માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ

‘દીદી, બે મહિના સુધી તમારી વાત નહીં સાંભળું, મને માફ કરી દો...’ TMC ધારાસભ્યએ આવું કેમ કહ્યું?

આ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી છે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પ્રચાર સાથે-સાથે આરોપ-પ્રત્યારોપોનો સિલસિલો પણ શરૂ થઈ...
Politics 
‘દીદી, બે મહિના સુધી તમારી વાત નહીં સાંભળું, મને માફ કરી દો...’ TMC ધારાસભ્યએ આવું કેમ કહ્યું?

કેમ નલિયામાં જ પડે છે રેકોર્ડબ્રેક ઠંડી? જાણો કચ્છના આ શહેરની ભૌગોલિક સ્થિતિ પાછળનું વિજ્ઞાન

ગુજરાત રાજ્યમાં ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. પરિણામે રાજ્યભરમાં લોકો કડકડતી ઠંડીનો અહેસાસ કરી...
Gujarat 
કેમ નલિયામાં જ પડે છે રેકોર્ડબ્રેક ઠંડી? જાણો કચ્છના આ શહેરની ભૌગોલિક સ્થિતિ પાછળનું વિજ્ઞાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.