ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શ્યામલ દવે

7990218892

તારીખ: 11-11-2022

દિવસ: શુક્રવાર

મેષ: સગા-સ્નેહી કે મિત્ર અંગે સમય અનુકુળ બને, આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો.

વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો, સ્વજનથી મનમેળ સાધી શકશો.

મિથુન: કાર્યક્ષેત્રમાં સફળતા માટે મહેનતની જરૂર ઉભી થાય, ધંધા-વ્યવસાયમાં અગત્યના કામ પાર પડે.

કર્ક: સગા-વ્હાલા પરિવાર સાથે સમય સાનુકુળ બને, આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો.

સિંહ: ધીરજથી કરેલ કાર્યોમાં ગતિશિલતા આવે, આર્થિક મૂંઝવણોનો અંત આવે, પ્રેમમાં નિષ્ફળતા મળે.

કન્યા: નોકરી-મકાનના પ્રસંગો પાર પડશે, તબિયત નરમ-ગરમ રહે, પ્રવાસ ફળે.

તુલા: ગૃહ જીવનમાં વિખવાદ ઉભો થતો જણાય, મનોદશાને શાંતિ અને ધીરજની સ્થિતિમાં રાખવી હિતાવહ,

વૃશ્વિક: લાભની આશા નિષ્ફળતામાં પરિણમે, સંતાન અંગેના પ્રશ્નો હલ થાય, મિત્ર-સ્નેહીથી મિલન થાય.

ધન: આવક કરતા જાવક વધતી જણાય, તબિયત અંગે ખાસ ધ્યાન આપવું, આનંદ પ્રસંગ બને.

મકર: કાર્યક્ષેત્રમાં સાનુકુળતા જણાય, આપના સપના પૂર્ણ થતા જણાય, મિત્ર-સ્નેહીથી મિલન થાય.

કુંભ: વ્યવસાયિક સમસ્યાઓ ઉકેલાતી જણાય, મિત્ર બંધુઓનો સહકાર સાંપડે.

મીન: નોકરી-ધંધામાં મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળી રહે, તબિયત નરમ ગરમ રહે, સ્વજનથી મનમળે રહે.

 

About The Author

Related Posts

Top News

રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

ઘણા એવા વાહન ચાલકો છે જેમને કાનમાં ફૂંકીને કહીએ કહી તો પણ તેઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે, કરશે ને...
Gujarat 
રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

જે રીતે શેરબજારના નિયમન માટે સેબી કામ કરે છે તેવી જ રીતે રિઅલ એસ્ટેટમાં નિયમન માટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી...
Business 
સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. રાજકારણના મોટા ખેલાડી કહેવાતા શરદ પવારના રાઇટ હેન્ડ ગણાતા નેતા ભાજપમાં સામેલ થઇ...
Politics 
શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે સવારે રાજ્યના લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે કે...
National 
18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.