- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 21-11 2025
વાર- શુક્રવાર
મેષ - આજે કોઈ વસ્તુમાં મૌન રહેવું, બીમારીમાં ખાસ ધ્યાન રાખવું, દાઝવા વાગવાથી સાચવવું.
વૃષભ - પતિ પત્નીના સંબંધોમાં ખટાશ આવી શકે, ભૂતકાળના સ્મરણો તાજા થાય, આર્થિક પ્રગતિ ધીમી રહશે.
મિથુન - શત્રુઓ પર તમે હાવી થશો, કોર્ટ કચેરીના કામ માં સાચવવું, આર્થિક પરિસ્થિતિ પર વધારે ધ્યાન આપવું.
કર્ક - પ્રેમ સંબંધોમાં તિરાડ આવી શકે, તમારી આવકમાં વધારો થાય, સામાજિક કામોમાં ખર્ચ વધે, નોકરી ધંધામાં તમારી સમજદારીથી સફળતા મેળવો.
સિંહ - નોકરી ધંધામાં ધીરજ રાખવી જરૂરી, તમારા હાથ નીચે કામ કરતા વર્ગ ઉપર ક્રોધ કરવો નહીં, ઉચિત સલાહ વગર રોકાણ કરવુ નહીં.
કન્યા - હરવા ફરવામાં ધ્યાન રાખવું, નોકરી ધંધામાં સહાનુકૂળતા રહે, આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય.
તુલા - અકારણનો ગુસ્સો અને ભય રહેશે, ખર્ચાઓ ઉપર નિયંત્રણ જરૂરી, ધાર્મિકતામાં વધારો થાય.
વૃશ્ચિક - વૈવાહિક સંબંધોમાં જતુ કરવાની નીતિ રાખશો, ભાગીદારીના કામમાં નુકશાન થઈ શકે, ઉપરી વર્ગની મદદ મળે.
ધન - મોસાળ પક્ષથી ચિંતા રહે, શત્રુઓ પર તમે હાવી થશો, આરોગ્યની કાળજી લેવી જરૂરી બને.
મકર - સમાજમાં તમારી નામનામાં વધારો થાય, નોકરી ધંધામાં લાભ, દિવસ સાંધાના દુખાવો થઈ શકે.
કુંભ - નોકરી ધંધામાં પ્રગતિ થાય, ઘર પરિવાર અંગે ચિંતા રહે, ઘરમાં ખર્ચનું પ્રમાણ વધે.
મીન - તમારા સાહસની સરાહના થાય, ભાગ્યથી આજે પ્રગતિ કરી શકો, બાળકો તરફથી નિરાશા મળે. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

