- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 19-01-2023
દિવસ: ગુરુવાર
મેષ: આરોગ્યની કાળજી લેવી, આર્થિક બાબતોને બગડતી અટકાવી શકશો, સ્નેહીથી મિલન થાય.
વૃષભ: વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં નવીન તકો સર્જાય, કામકાજને આગળ વધારી શકશો, ગૃહ ક્લેશ અટકાવવો.
મિથુન: સંજોગો કઠિન હોય તો નરમ બનાવી શકશો, નકારાત્મક વિચારો છોડી હકારાત્મકતા લાવવી.
કર્ક: અગત્યના પ્રશ્નોનો હલ લાવી શકશો, મિત્ર કે સંબંધી સહયોગી બને.
સિંહ: અંગત ચિંતા મનને કોરી ખાતી હશે તો નિવારણ મેળવીને રાહત મળે, ગૃહજીવનમાં કામકાજ અંગે સાનુકુળતા રહે.
કન્યા: કુટુંબ કે સ્વજન પાસેથી વધુ પડતી અપેક્ષા ન રાખવી, પોતાનું હિત વિચારી લાભ મેળવી શકશો.
તુલા: આપના સંકલ્પોને સાકાર કરવા ઇચ્છા ઉપરાંત કાર્ય શક્તિ જરૂરી કોઇને અપેક્ષાએ ન રહેવું.
વૃશ્વિક: મનની લાગણીઓ સમય આવે, બહાર કાઢવી, કાર્ય સફળતાની તક મળે, પ્રવાસ ફળે.
ધન: કાર્ય બોજ વધતો જણાય, યોગ્ય આયોજન દ્વારા હળવા બની શકશો, ગૃહજીવનમાં સંવાદિતા રહે.
મકર: આપના ગૂંચવાયેલા કાર્યને ઉકેલી શકશો, લાભદાયી તકો ઉભી થાય, પ્રવાસ ફળે.
કુંભ: સંતાન અંગેની ચિંતા સતાવે, ખર્ચ અંગે સાવધાની રાખવી, તબિયત સુધરે.
મીન: અણધાર્યા અવરોધો પાર કરીને લક્ષ્ય રાખી આગળ વધી શકશો, મહત્ત્વની કામગીરી ફળે, પ્રવાસ સારો રહે.

