- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહૂર્ત
તારીખ- 24-07-2025
વાર- ગુરુવાર
માસ - અષાઢ અમાવસ્યા
આજે રાશિ કર્ક
શુભ - 06:10 - 07:49
રોગ - 07:49 - 09:28
ઉદ્વેગ - 09:28 - 11:06
ચલ - 11:06 - 12:45
લાભ- 12:45 - 14:24
અમૃત- 14:24 - 16:02
કાળ - 16:02 - 17:41
શુભ - 17:41 - 19:20
ચોઘડિયા, રાત્રિના
અમૃત- 19:20 - 20:41
ચલ- 20:41 - 22:03
રોગ - 22:03 - 23:24
કાળ- 23:24 - 24:45
લાભ- 24:45 - 26:07
ઉદ્વેગ- 26:07 27:28
શુભ- 27:28 - 28:49
અમૃત- 28:49 - 30:11
રાહુ કાળ- 14:24 - 16:02
યમ ઘંટા- 06:10 - 07:49
રાહુ કાળ- 14:24 - 16:02
અભિજિત- 12:19 - 13:11
મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી.
વૃષભ - યાત્રા પ્રવાસમાં ખુબજ સાચવવું, આડોશ પડોશમાં વાદ વિવાદ ટાળવો, ખોટા ખર્ચથી બચવું.
મિથુન - વાણીનો ઉપયોગ સાચવીને કરવો, તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવો.
કર્ક - તમારા વલણને જિદ્દી ન થવા દો, કારણ તમારો ગુસ્સો તમને નુકશાન પહોંચાડશે.
સિંહ- ખર્ચ પર કાબુ રાખો કોઈપણ કાનૂની કામ કાજમાં ધ્યાન આપજો, પૈસા ઉધાર લેવાથી બચવું.
કન્યા- બાળકો અને પ્રેમી સાથે વાદ વિવાદ ટાળવો, ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરો.
તુલા - કામ ધંધામાં વધારે ધ્યાન આપવું, ઘરમાં વસ્તુઓનું નુકસાન થઈ શકે છે.
વૃશ્ચિક - ભાઈ ભાડું સાથે સારો સમય વિતાવવાનો પ્રયાસ કરો, ભાગ્ય સાથ આપશે, ભક્તિમાં વધારો કરતો દિવસ.
ધન - શારીરિક થાકનો અનુભવ થઈ શકે છે, કામ ધંધા માટે સારો દિવસ સાબિત થશે.
મકર - પતિ કે પત્ની પ્રત્યે ચિંતાનું વાતાવરણ રહેશે, તમારી બુદ્ધિથી વ્યાપારમાં વૃદ્ધિ કરવાનો સમય.
કુંભ - રોગ શત્રુઓથી સાવધાન રહેવું, માનસિક તણાવ વધી શકે છે, ભાગીદારીના ધંધામાં સ્થિતિ સુધરતી લાગે.
મીન - પોતાના વ્યક્તિ મનદુઃખ પહોંચાડી શકે છે, સત્યના માર્ગને સમજી અને નિર્ણય લેવો, આપનો દિવસ મંગલમય રહે.
(દિવ્યાંગ ભટ્ટ)

