ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 10-06-2026

વાર- બુધવાર

મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની ભક્તિમાં માતાજીને સુગંધિત વસ્તુ અર્પણ કરશો.

વૃષભ - તમારી પ્રતિભામાં વધારો થાય, પેટને લગતી સમસ્યામાં ધ્યાન રાખવું, આજે તમે માતાજીની ભક્તિ સાથે ગણેશજીનું ધ્યાન અવશ્ય કરો.

મિથુન - તમારી બચતમાં વધારો થાય, દૂરના સંબંધીથી મુલાકાત થાય, આજે માતાજીની સાથે પિતૃઓનું સ્મરણ અવશ્ય કરો.

કર્ક - આજે ઘરમાં ખર્ચના પ્રસંગો બને, સમાજમાં તમારી નામનામાં વધારો થાય, આજે મંદિરમાં દાન અવશ્ય કરવું.
 
સિંહ - ધંધામાં ઘરાકી આવતા આનંદ જણાય, ઘરમાં ખર્ચનું પ્રમાણ રહે, માતાજીની આજે વધારેમાં વધારે ભક્તિ કરો.

કન્યા - કોઈપણ પ્રકારના વિવાદોથી દૂર રહો, આજે તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજના દિવસમાં માતાજીની સાથે ભગવાન વિષ્ણુ  ધ્યાન અવશ્ય કરો.

તુલા - આજે તમે તમારી ધનની સ્થિતિને મજબૂત બનાવવા પ્રયાસ વધારો, આજે તમે માતાજીને સફેદ વસ્તુ અર્પણ કરો.

વૃશ્ચિક - પતિ પત્નીના સંબંધો મજબૂત બને, ખોટા ખર્ચાઓથી સાવધાન, આજના દિવસે માતાજી સાથે ક્ષેત્રપાળનું ધ્યાન અવશ્ય કરો.

ધન - આજે કોઈપણ ખોટા ખર્ચ ટાળો, તમારા શત્રુઓથી સાવધ રહો, માતાજીને આજે હળદરની ગાંઠ અર્પણ કરો.

મકર - યોગ્ય મહેનત અને યોગ્ય ફળ તમને મળશે, સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થાય, માતાજી સાથે ભગવાન કૃષ્ણનું ધ્યાન કરો.

કુંભ - ઘર પરિવારમાં ખર્ચ વધે, નવી વસ્તુઓ ઘરમાં આવે, આજે માતાજીને મીઠી વસ્તુ અવશ્ય અર્પણ કરો.

મીન - કોઈપણ સાહસ કરવું નહીં, શરીરમાં કમજોરીનો અહેસાસ થાય, માતાજીના મંદિરની મુલાકાત અવશ્ય લો.

About The Author

Related Posts

Top News

79ના વરરાજાને યુવાન કન્યાની શોધ! 50 રૂમનો મહેલ અને કરોડોની સંપત્તિ, પરંતુ માનવી પડશે આ શરત

આજકાલ સોશિયલ મીડિયા પર બ્રિટિશ અબજપતિની ખૂબ ચર્ચા થઇ રહી છે. કહાની કંઇક એવી છે કે 79 વર્ષીય આ શ્રીમંત...
World 
79ના વરરાજાને યુવાન કન્યાની શોધ! 50 રૂમનો મહેલ અને કરોડોની સંપત્તિ, પરંતુ માનવી પડશે આ શરત

સરકારે નિકોબારમાં 13,000 કરોડના નવા એરપોર્ટને મંજૂરી આપી, 'INS બાઝ'ના વિસ્તરણનો પ્લાન પડતો મુકાયો

આંદામાન નિકોબારમાં રૂ. 81,000 કરોડના મેગા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર ચાલી રહેલા ભારે રાજકીય ઘમાસાણ વચ્ચે, સરકારે એક...
National 
સરકારે નિકોબારમાં 13,000 કરોડના નવા એરપોર્ટને મંજૂરી આપી, 'INS બાઝ'ના વિસ્તરણનો પ્લાન પડતો મુકાયો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 10-06-2026 વાર- બુધવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

અમેરિકન કોર્ટે ટ્રમ્પ સરકારની H-1B વીઝા માટેની 1,00,000 ડોલરની ફી 'ગેરકાયદેસર' ઠેરવી, ભારતીયો માટે આનો શું અર્થ છે?

અમેરિકામાં સ્થાયી થવા માગતા અને ત્યાં કામ કરતા હજારો ઇમિગ્રન્ટ્સ માટે એક બહુ મોટા રાહતના સમાચાર આવ્યા છે. મેસેચ્યુસેટ્સના બોસ્ટનની...
World 
અમેરિકન કોર્ટે ટ્રમ્પ સરકારની H-1B વીઝા માટેની 1,00,000 ડોલરની ફી 'ગેરકાયદેસર' ઠેરવી, ભારતીયો માટે આનો શું અર્થ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.